SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ 592 શ્રીમાનું જિનહર્ષપ્રણત. વચન સુણીમાય મુખથકી, ઉસુક થઈ પતિ તારે; ત્યારે અંબા પગ જેવાતે ચા વયિ ઉલાસરે. સુ. 2 દેખી વનમે સુતકરે, અવલંબી દ્રય જાતીરે, બાલે ક્ષણ ઈહાં રહિ તે કહે, વનમાં જેહ સુહાતીરે. સુ. 3 શબ્દ સુણ્ય તિણિ પતિ તણે, વકીકૃત કેટ નિહાલે રે, દીઠે કેડે તેહ આવતે, જીવિતથી સહી ટાલે. સુ. 4 ક્રોધ ચઢાવ્ય કિણિ એને, વૈરી અકારણ તેહેરે; આવે પાવક જીમ એ તપે, સરણે મુજને ઈહાં કેહેરે. સુ. 5 મુજને જાલી બહુ મારિયે, અદયી વિટંબણ કરિસ્પેરે; ત્રાતા ન કેઈ હું સ્યુ કરૂં, મુજ વિણિ બાલક મરિસ્પેરે. સુ. 6 આશ્યા જીવવાની કિસી, ગૃહસ્થપણે પિણિ જાયે રે; દાન દીયે પુન્ય તેહને ત્રાતા પરભવ થાજયેરે. સુ. 7 હજુયે કે કારિત્ર્ય કદના, તે પહિલાં તળું પ્રાણેરે અવટ તીરે ઈમ ચીંતવી, ઉભી પાડિવા અત્રાણરે. સુ. 8 થા જીન સિદ્ધ સરણ મુનિ, ધેયા પાતિક ભારે; દયા સહિત ધર્મ જીનતણે, પરભવ મુજને આધારે, સુ. 9 બ્રાહ્મણ દરિદ્રકૃપણ ભિલ્લા, મ્લેચ્છાધમકુલ જેહેરે; અંગ બંગાલકલિંગ સિધુ, જનમ ન થાયે નિહોરે. સુ. 10 દેવાદિક રત્ન ત્રયજ્ઞાતૃતા, અચ્ય સુભાશુભ જાણે, દેશ સુધમમાહે મુજ, થા જન્મ પ્રમાણેરે. સુ. 11 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy