________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. 51 દુહા. રે વૃથા અરણ્યમાં, ભેગવી જીવ સ્વકર્મ ભગી જીનપદ પવની, સહુ ખમિસિ દુખધમ. 1 ઈમ કહી બેઠી જેતલે, ધુણ્યા તરૂ નિસ્વાસ; જલ પુરણ સર તેતલે, દીઠે કમલ સુવાસ. તિમ કેફિલ કલરવ કરે, ભમર કરે જ કાર; પકવ આમ્રની લુંબીકા, સુત કર દીધી સાર. 3 પાણી પાસે બે ભણી, ફલ ખવરાવ્યા ખાસ; દેખિ દાનફલ તેહ, લાગે ધરમના પાસ. હિવે વહું શું કે૫ કરિ, રાંધ્યું વલી નવાન; થયે ઉચ્છિષ્ટ પુરાત્ત એ, આવી માંહિ સદન. 5 જે તે મુનિદાનથી, પુત્પન્ન અગન્ય; પૂરણ પાત્ર અનેકરી, પામી પ્રીતિ સુધન્ય. 6 ચંડ અંબિકા કે પવી, ઈહાં તુજ દેસ ન કાંઈ પણિ મંદિર તુજ દાનફલ, એગ્ય નહી અવલેઈ. 7 દાન દીચે અંબા ઈહાં, દેખા ફલ અંસ; પુર્ભત વૈભવભણ, થાસે સુખ અવત'સ. નભેદંત એહવે સુણી, કહે પુત્રને તામ; ધનધાન્યાભૂત જોઈ ગૃહ, વહુ આણિ નિજધામ. 9 હાલ–અરેરે સામિસ મેસર્યા, એ દેશી, 7. મુજને સુત પ્રીતિ ઉપાઈવા, બહુ ઘરિ તેડીને ત્યારે .. તે વિના રિદયગૃહ માહરે, સૂને મુજન સુહાયેરે. સુ.૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org