SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. 587 ધરમ લાભ દેઈ સાધુ, તેહના ઘરથી હું અન્ન લઈ નીસર્યા; હણીયા કર્મ સમૂહ, શુભ કર્મ બાંધ્યા હે મુનિ ગુણ અનુમંદન કર્યા. 5 દેખી અંબાને દાન, જગમ જાણે હેરાક્ષસિણી કલહ - પ્રિયારે; એવી પાડેસણિ કાઈ, કરકરિ ઉચાહે નિજ ઘરથી ઉઠી ત્રિયારે. 6 રાતા કરિ નિજ નિણ, કહુ એ વયણે તે મનુષ્ય ભણી બહાવતીરે; ભાલે ભૂકુટિચાઢી, અતિ વિકરાલી હે કટિતટ હાથ * આફાલતીરે. 7 વહુ તુજ પડો ધિકકાર, તે ન વિચાર્યો હે કાંઈ મનમેં કામિની રે; અન્ન કીધે ઉચ્છિષ્ટ, એહ રઈ હે હિવે કહિ કેહા કામિની, 8 સાસૂ નહી તુજગેહ, તે સ્યુ કો હે વેશ્યાતણા કુલની પરે, અજીન પૂર્વજપિંડ, દ્વિજ ન જમાડયા હે, નિજ છયે તું કરેરે. 9 ઈમ તે કહિતી નારી, તેની સાસૂ હે તેડી સહુ ભલાવીયે રે; કે ચડાવ્યે તાસ, અગનિજાલામિ હે જાણે વૃત મેલાવીયેરે. 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy