SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ 586 શ્રીમાન જિનહર્ષ પ્રણીત. શ્રાદ્ધતણે દિન અન્યદા, મધ્યાહે રવિ સીસ; માસોપવાસી સમગૃહ, આવ્યા દેઈ મુનીસ. 6 તપક્ષમાં પુષ્પદંતસમ, સુરૂગુરૂ બુદ્ધિમંત; વિબુધ જાસ સેવે નિરખ, અંબા હર્ષ ઘરત. 7 ચિત્તમે ચિતે ભક્તિભર, ક્ષમાવત મુનિ જોઈ પુણ્ય મુજ ઘરિ આવયા, પરવદિને મુનિ દેઈ. 8 ઢાલ-સુંબર દેના ગીતની 6. સાસુ પિણિ નહી ગેહ, દાન દેવા ને હમારે દિલ પિણિ ઉલસેરે; અસન પાન સુધમાન, મુનિ પ્રતિ લાભુ હે કિહાં એ અવસર આવિયેરે. હિયડે હરષ અથુ નયણ, રોમાંચિત અંગીહો તુરત ઉઠી આસણથકી રે; સુધ અન્ન લેઈ હાથ, સનમુખ આઈહે સુઘડી વેલા આજકી. 2 ઉત્તમ પ્રકૃતિ સદીવ, કેઈક ભવને હે જાગ્યે સુકૃત માહરેરે; કૃપા કરી લે અન્ય, પુણ્ય આવ્યા મુજ ઘરિ હિવે પાવન કરો રે. 3 દેખી અન્ન વિશુદ્ધિ, મુનિવર ધાર્યો હે પાત્ર સુપાત્ર આહારને રે, અંબા પિણિ ઘે તાસ, જાસ પસાયે હે પામે પાર સંસારનેરે. 4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy