________________ 585 શ્રી શત્રુંજયતીર્થશાસ. હિવે શ્રીનેમિશાસન રખવાલી, તડિત પ્રભા સુકુમાલ; કુમાંડીને ચરિત વખાણું, વિઘન હરે તત્કાલ. પિ. 24 શ્રીને મીસર પદકજ ભૂંગી ગીસ્વારી સુખદાય; અંબા જગદંબા આમ્રકુંબી, હસ્તાલંબ સહાય, પિ. 25 સમગ્રદેશમાં સરઠ સેહે, જીહાં સિદ્ધાદ્રિ ગિરિનાર; બે તીરથ સમરથ તારેવા, મુગતિતણું દાતાર. પિ. 26 શ્રી ગિરિનારથકી દક્ષિણ દિશિ, દેખી નયનો લાસ; રિદ કુબેરેપમ જનભરીયે, નામે કુબરેપુર જાસ. પિ. 274 છણિ નગરેજીનગૃહ જીન પુજા, સેવા સહુ નિજ ધર્મ કરંત; આઠમા ખંડની કહી જીન હર્ષ, પાંચમી ઢાલ મહંત. પિ. 28 સર્વગાથા, 168, પાઠાંતર (164) યાદવ વંસી કૃષ્ણ નૃ૫. અરિગમંદ મર્યાદ; જગ જેહને જસ વિસ્તયે, દાતાદાન ધનંદ. ભુરિ ગુણે અભિરામ તિહાં, સંસાધનષટ કર્મ, બ્રાહ્મણ સેવક જીનતણે, દ્વાદશ ગ્રત જીન ધર્મ. દુર્દેવ ભટ્ટ વિદ્યા નિલય, દેવિલા નારી તાસ; તેની કુખે ઉપને, તસસુત સોમ પ્રકાસ. તેહની બારી અંબિકા, અધર બિબ મુખચંદ; નિરમલ શીલ પાલે સદા, પિઉસે પરમાણંદ. દિવંગત થયે તજજનક, જનધર્મ પિણિ ગાશુદ્ધિ અંબાતત્ સંગતિ થઈ, ભદ્રકમાવ સુબુદ્ધિ. પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org