________________ 584 શ્રીમાન જિનહર્ષ પ્રણેત. પ્રભુના કેશ સુરેશ પ્રવાહ્મા, ક્ષીર સમુદ્ર મેજાર તુમુલ નિવા જીનવર કીધે, સામાયિક ઉચ્ચાર. યા. 13 સંજ્ઞી મનપર્યય પ્રભુજીને ઉપને એ જ્ઞાન; દીક્ષા લીધી સહસ્ત્ર રાજવીએ, સાથે શ્રી ભગવાન. યા. 14 શકકૃષ્ણ આદિક પ્રભુજીને, નમિ આવ્યા નિજ ગેહ, નેમ છણેસર પવનતનું પરે, વિચર્યા તજીય નેહ. વિ. 15 બીજે દિવસે ગોકુલમાંહે, વરદત્ત બ્રાહ્મણ ગેહ; પારણું પરમાને થયે પ્રભુને, પંચ દીવ્ય કીધ સુરેહ વિ. 16 વ્રત લીધાથી ચેપન દિવસે. વલી આવ્યા ગિરિનાર; સહામ વનમે નેમિ જણસર, તસછાયેદાર. વિ. 17 શુકલ ધ્યાન ધ્યાવંતા જનને, ક્ષય થયા ઘાતી કર્મ, કેવલ જ્ઞાન લો પરમેશ્વર, ચિત્રચંદ્ર સહ શર્મ. પિ. 18 આસન ચલ્યા સુરેસર કેરા, આવ્યા તિહાં તત્કાલ સમવસરણની રચના કીધી, તેજે જાકમાલ. પિ. 19 હિવે ઉદ્યાન પાલક જઈ દ્વારિકા, કૃમ્બનમી કહે તામ; નિમલ જ્ઞાન લોનેમિસર, સુરનર કરે ગુણગ્રામ. પિ. 20 દાન દેઈ વિપકને બહુ, દશાર અવર સંઘાત; માત બંધુ અંગજ અંગનામું, ઉછવણું ગિરિજાત, પિ. 21 તીન પ્રદક્ષિણ તિહાં કિણિદેઈ નમીતવી જીનરાય; બઈઠા શકે કૃષ્ણ પ્રભુ આગલિં, બીજા પિણિ બહુ આય. પિ- 22 નિજર ભુવન થકી સહુ આવ્યા, દેવ અસુર સુરઇદ; નિજર થાનકે બઈઠા સગલા, ધરતા મન આણંદ, પિ. 23 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org