SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ 583 શ્રી શત્રુંજયતી રાસ. પહિલી:પિણિ મેં જાયે હરે, દુર્લભ તુજ મેલાપ; અંગીકાર કરીને મુકી, ભલે ન કીધે આપ. યા. 2 ઉત્તમ અંગીકાર કરે નહી, પાલી ન સકે જેહ, અંગીકાર કી સુભ માઠે, નિશ્ચય પાલે તેહ. યા. 3 મુજસું જેહ રાગ કી પ્રભુ, મ કરિશ મુક્તિસું તેડ; મુજ ત્યાગે તે મુક્તિ મુક્તિને, ત્યાગે કિમપિન જેહ. યા. 4 ઈમ વિલાપ કરતી થકી રાજુલ, ભેગ કર્મ ક્ષય હાઈ; સખી સમાણ મનની જાણી; દુખનિવચ્ચે જઈ. યા. 5 જગમ કલપ વૃક્ષ સારીખે, પ્રભુ યથાર્થ દે દાન; વરસ લગે જેજે જન માગે, વનપકને બહુ માન. યા. 6 અવધે જાણી ઈદ્ર આ તિહાં, અવસર દીક્ષા કાજ; જન્માભિષેક તણું પરિદીક્ષા અભિષેક કીયે સુરરાજ. યા. 7 ઉત્તર કુરૂશિબિકા બહુ ભકતે, સુર અસુરે મિલી કીધ; તે ઉપરી જગનાયક બેઠા, સભરણ પ્રસીધ. યા. 8 સર્વયુદ્ધ ધર આગલિ ચાલિ, ચામર વિજે ઈદ; હરિ પ્રમુખ યાદવ સહ, પૂજે અનુગામી આણંદ. યા. 9 વ્રત લેવા સ્વામી સંચર્યા, વીક્ષમાણ જળવાત; રૈવતગિરિ સહસ્રામ ઉદ્યાને, પહુતા હર્ષ ધરાત. યા. 10 હિવે શિબિકાથી પ્રભુ ઉતરીયા, આભરણદિક નેમ; ઉતારી નિજ હાથે મુકયા, પ્રભુ વ્રત લેવા પ્રેમ. ચા. 15 શ્રાવણ સુદિ છઠ પહિલે પ્રહર, ચિત્રા ચંદ્રા ગ; કૃતષષ્ટતપચઉમુઠ્ઠી ઉંચન, કીધે લીધે ગ. યા. 12 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy