SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ 582 શ્રીમાન જિનહર્ષદણીત. દુહા. માતાપિતા બંધવથકી, રતિ પામે નહી કાંઈ ઈણિ સંસારે ભ્રમણથી, બીહુ છું મનમાંહિ. સુખ અનાદિ ભવ ભેગવ્યાં, નવાર ભવમાંહિ; તે પિણિ તૃપ પ્રાણી, ભમતે કદી ન થાય. જે હિત ચાહે મુજભણી, જે મુજસે છે રાગ; તે અનુમતિ ઘ વ્રત ભણી, કરૂં જેમ ગૃહત્યાગ. નેમિ વચન ઈમ સાંભળી, હેતુ યુકત યદુરાય; વલતાં બેલિ નવિ શકે, વંચિત કંધર થાય. લેકાંતકસુર આવીયા, તિણિ અવસર પાય લાગ; તીર્થ પ્રવર્તા પ્રત્યે, દયાવંત મહાભાગ. ત્યારે સ્પંદન છેડિને, શક દેશે દેવ; કબે પ્રભુઘર પૂર, દાન દેવા ગયા હેવ. 6 સાંભલી રાજીમતી, નેમિ ગયા રથ વાલિ, થઇ અચેત ઢરણી ઢલી, ભુંઈ લેટે વિસરાલિ. 7 સઉ સખીએ આણું કરી, સીતલ દ્રવ્ય વિસે; ગત મૂછ વિલેપઘણું, વેર્યા મસ્તક કેશ. 8 ઢાલ-મેં જાણે નહી વિરહ આઈ રે હેઈ, એની એ દેશી. 15. હા યાદવ પ્રાણેશહારે, હાહા જીવન પ્રાણ; વિરહ દુઃખ મુજ દેઈ ગયા, હિયડે વહે ખૂરસાણ જાદવરાય વિનતી સુણે ચિતલાય, તુમે ગયા કાંઈ રીસાઈ. યા. આ. 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy