________________ શ્રી શત્રુંજય તીર્થસ. 581 જીવ છોડાવી પ્રભુ વલ્યારે, સમુદ્ર વિજય રાજાન; ભિ ચઢીયે આવી કરી, ઈમ ભાખે વચન પ્રધાન, પિ. 18 વછ અતુછ મતિના ધણીરે, ઉછવમાંહિ એમ; બંધ વર્ગને દુખ ભણી, તે આરજે એ કેમ. પિ. 19 દુખ ધરતી માતા શિવારે, કરતી આંસૂ પાત; વૃક્ષ મરથ માહરે, કાં કરે તેને ઘાત. પિ. 20 કૃષ્ણરામ પિણિ સાંભળિરે, નેમિ ફેરી રથ જાઈ નેમિ સ્પંદન જાલી રહ્યા; આવી સહુ યાદવરાય, પિ. 21 બીજા પિણિ ભાઈ સરે, વીટ સગલી માઈ; જીમતારા શીતાસુને, પુણ્યવંતને સંપદ આઈરે. પિ. સમુદ્ર વિજય શિવાદે કહેરે. પુત્ર કર ઇસ્યુ એહ; કલંક લગાવે અભણ, અંગીકૃત મુકે જેહ. પિ. 23 બાલથકી પિણિ તાતને રે, પૂર્યો મને રથ નાહિક હિવે શિખાચાડી કરી, લજાવીને ઘરિ જાહિ. પિ. 24 મનને ભાવ અજાણુતરે, હિવે ગેવિ કહે તાસ; વિવાહ મહેચ્છવ અવસરે, વૈરાગ્ય કારણ સ્પે ભાસ. પિ. 25 માય બાપ તુજ રાગીયારે, કાં ઘે તેને દુખ્ય; દેવ પરે પૂજું અહે, મુખ દેખી પામું સુખ્ય. પિ. 26 રાજુલ રાજીવલેચનારે, તે પિણિ રાગિણું તુજ; કાં દુઃખ આપે તેહને, યે અવગુણ દાખવિ મુજ. પિ. 27 રાજ્ય કન્યા એમ છોડતાંરે, ભલે ન કહિયે કેઈ; ચેથી આઠમા ખંડની, જીનહર્ષ ઢાલ થઈ જઈ. પિ. 28 સર્વ ગાથા, 128. Jain Education. International For Private & Personal Use Only www.jainelibrary.org