________________ 580 માન્ જિનહર્ષ પ્રણીત. તુજ સરિખી કોઈ નહીરે, તીનભુવનમાં નાર, જેહને ત્રિભુવન પતિવરે, ધન તાહરે અવતાર. પિ. 6 વાત કરતાં એતલે રે, કુરા જીમણે અંગ; અસુભ શકુન જાણ કરી. રાજુલ થયે મનભંગ. પિ., 7 સખી સુણે મુજને નેમિનેટે, દુર્લભ જાણું સંગ; ભાગ્ય કિહાંથી માહરે, કાંઈ નાહ મિલે મનરંગ. પિ. 8 સખી કહે સુભ બેલીયેરે, ભેલી રાજુલ બાલ; નેમિ આવ્યે જાયેકિહાં, તે મનને સંશય ટાલ. પિ. 9 હિવે નમીસર આવીવારે, ઉગ્રસેન મંદિર પાલિક કરૂણાસ્વર પ્રાણતણા, સાંભલી ચિત્ત વિમાસિ. પિ. 10 જ્ઞાની પ્રભુ પિણિ જણ તારે, પૂછે ૨થીને તામ; પસુ ભલા કીધા કીસું, કરૂણસ્વર રેવે આમ. પિ. 11 તે કહે સ્વામી સુણેરે, ભેજના કરિયા કાજ; ગરવ તારો દીજીયે, સ્યું જાણે નહી મહારાજ પિ. 12 કૃપાવંત ઈમ સાંભલીરે, પ્રભુ મનમે થયે સોક; અહેતત્વાર્થ જાણે નહી, કરૂણું વજિત એ લેક, પિ. 13 અન્યલેક રનેહ પાસમાંરે, બાંધ્યા કરે કુકર્મ, મેં પિણિ અજ્ઞાનીપરે, આર જો એહ અધર્મ. પિ. 14 ઘેડા સુખને કારણેરે, એહવે કુણ કરે કામ; ક્ષણ ઉદ્યતને કારણે, કુણ બાલે કહે નિજધામ; પિ. 15 બંધુ વર્ગ નેહે સરિ, વિષમ્યું નહી મુજકાજ; સિવ મંદીર આગલ સહી, હિંસા નરકને સાજ. પિ. 16 એમ વિચારી સુતને રે, કહે રથ પાછો વાલ; માનવી છાંડી મુક્તિને, હું તો વરસું તત્કાલ. પિ. 17 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org