________________ 588 શ્રીમાન જિનહર્ષપ્રણીત. વા રૂન કર્યો એહ, પહિલી દીધું છે તે તે પિણિ તેહને; મુજ છતાં તે વૅ કેમ, તુતે વિગાડે હે આપ મુરાદી ગેહનેરે. 11 બેશાકિણી, વિચિ એક, ધડહડ ધ્રુજે હે અંબા તેહથી બીહતી; ચંતણે કલા જેમ, રાહુ ગ્રસી હૈ થાઈ કૃશ થઈ તિમ સતીરે. 12 હિવે સોમ તિણિવાર, ભેજન કરાવાહે બ્રાહ્મણ તેડી આવીયેરે, તિણે સુણાવી વાત, નિજ નારીને હું તને કેપ ચડાવીરે. 13 દૂન થઈ મનમાંહિ, મુખે ન બેલી હે અંગજ યુગ લેઈ કરી રે; સમરી વચનસુ સાધુ, ઘરથી ચાલી હે દીનવદન બીડુક ધરીરે. 14 આણુ ન ખડી રવશ્ર પતિની કીધી હા ભક્તિ સદામું હિતકરીરે; કરૂં કામ સુખ છેડી, નિશિદિન ઘરનાં હે આલસ ત નથી પરિહરીરે. 15 મુનિને દીદાન પુજને કાજે હે મેં તે જાણી રૂઅડોરે; તેથી થાઈ કલ્યાણ, ફેકટ મુજને હે તુજે છે સહુ એવડે રે, 16 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org