SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૨ શ્રીમાન જિનહર્ષપ્રણીત. નવર જાસ સખાઈ રે, કુણગ જે કહે તાસરે; રા. ત્રીસ ઢાલ ખંડ સાતમે, થયે જીનહર્ષ ઉલાસરે. ૨. હ. ૨૮ સર્વગાથા, ૧૦૧૯ પાઠાંતર (૧૦૦૨) દુહા નભ મંડપ વિસ્તાર, આ છાદિત દિદ; બાણગ્રંદ વરસાવતે, જલધર જેમ અમદ. ૧ હિવે નેમિ નિર્દેશથી, માતલિ રથ ફેરત; વાત્યાવર્તતણું પરે, નિજબલ અભિત તુરંગ. ૨ મહાશંખ તિહાં પૂરીલ, સ્વર વ્યાપ્યો ત્રક ઈદ્રધનુષ તાણે પ્રભુ, સ્વર જઈ અડે અલેક. ૩ ત્રાસ પમાડેહી સહુભ, વાહ શર સંખ્યાત; સગલે દેખી નેમિને, કરણ્યે સહુની ઘાત. ૪ રથાવત્ત ફિરતાં થકાં, વડતાં પ્રભુનાં બાણ, સગલા નૃપ દ્દરે રહ્યા, રણના સાખી જાણિ. ૫ અરિનાના છેદ્યા કવચ, મુગટ ધજહયે બાણ, પિણિ દયામય નવિ હર્યા, વળી રાજવીયાં પ્રાણ. ૬ લીન થયે ધ્યાને હિવે, માધવ આગલિ આઈ; ત્રીજે દિન પદ્માવતી, તેજ પુંજ દીપાય. ૭. કૃષ્ણ નિહાલી તે પ્રતે, બહુ દેવી પરિવાર ભકતે ચરણ નમી કહે, સ્તન્સના વચન ઉદાર, ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy