________________
'શ્રી શત્રુંજય તીર્થરાસ.
૫૬૧ સેનાને બલ મુજનહરે, સૈન્ય થયે અસમર્થરે; રા. કિમહુણસ્ય વૈરી ભણરે, માહરે બલ થયે વ્યર્થ. . હ. ૧૭ મુજ વૈરીએ છલ કરે, બલસંયુત થયે તેહરે; રે. બલહાણે માહરીરે, હણયે સહુને તેહરે. રા. હે. ૧૮ હરિને વચન સુણી સુરે, અવધિ નિહાલી
વલતુ નેમસ્વર કહેરે, સુણો જનાર્દન રામરે. ૨. હ. ૧૯ જરાધિ સરિન કેરે, તુજ વયરી બલવંતરે; . જરા રોગ તેણે મૂકેરે, વિધુર થઈ જનપતિરે. રા. હે. ૨૦ તું શત્રુ દલને એકલેરે, સત્ય હણે સંગ્રામરે, રા. પિણિ પ્રાણી પડયા જવારે, તજસ્ય પ્રાંણ અકામરે. . હ. ૨૧ દેવાલય ધરણેનેરે, છે પાતલિ મજારરે, રા. ભાવી પાર્શ્વનાથનીરે, પ્રતિમા મહિમાધારરે. રા. હ. ૨૨ ધરણેને આરાધિ તુંરે, ત્રિણ કરી ઉપવાસ તે પ્રતિમા તુમાંગિત્યેરે, દેત્યે તુજ ગુણવાસરે; ૨. હં. ૨૩ તેહને સ્નાત્રજ કરી, સીંચિસ સહુજન વૃંદરે; રા. સેન્યાસહુ તુજ ઉઠસ્પેરે, મેહતજી ગોવિંદરે. રા. હ. ૨૪ સેના કુણ રખવાલસ્પેરે, તાં લગી કહે પાલ; રા. અરિ સંકટથી રાખસુરે, હું કહે નેમિ દયાલશે. રા. હે. ૨૫ સાંજલિ હરિ હરષિત થયે રે, કરે આરાધન તામરે, રા. / ધ્યાન કરે ઉજવલ મરે, ચિત્ત રાખી ઈક
ઠામ. રા. હે. ૨૬ હિવે જરાધિ રાજવીરે, ચતુરંગસેના યુક્ત, રા. આ અરિ સંહારિવારે, હરિબલ જાણિ
અસક્તરે રાં. હે. ૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org