SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. ૫૬૩ હાલ–આખ્યાનની, ૩૧ આજ ધન્ય હું થયે કૃતારથ, પવિત્ર પાવન હું થયે; આજ કારિજ સફલ થયા મુજ, આજ દુઃખ દૂર ગયે. આજ દર્શન થયે તાહરે, માહરા વંછિત ફલ્યા; તું શક્તિ તુહિ વ્યકતમાતા, જોઈ નહી તુજ ગુણ કલ્યા. ૧ કેતલા ગુણ કહું માત, એક જીભે તાહરા; શક્રાદિક સુરપતિ પાર ન લડે, તે લહે કિમ કહે નરા. ભક્તિના ઈમ વચન સાંભલિ, પ્રસન્ન થઈ પરમેશ્વરી, કહે મુજ છણિ કામ સમરી, કૃષ્ણ કહે આદર કરી. ૨ કહે કેશવ સુણી એહવું, વચન તાસ સુહામણું; જે તુષ્ટ થઈ જગદીશ્વરીનું, વચન સુણું સેવક તણું. શ્રી પાર્શ્વ અરિહંતબિંબ આપો, જરા ગ્રસ્ત સેના ભણું; તસુ સ્નાત્ર નીરે સજજ થાય, જય લહુ વૈરી હ. ૩ કહે પદ્માવતી દેવી, કૃષ્ણ નાવે તે છતાં, તે વિના પિણિ હસે તાહરે, કરૂં સજજ કહે તિહાં. તાહરે રિપુ હણું કહે તે સન્યસું જરસિધને; ક્ષણમાંહિ તે અન્યાયકારી, કહે તે આણું બંધિને. ૪ તે કહે તે હું કરું સગેલે, કામ ઈસિત તુજ તણે; પિણિ ઈહાં પ્રતિમા આણવાની, નહી ઈછા છે સુણે. કહે . ત્યારે કૃષ્ણ દેવી, તુજથી થયે સહુ પિણિ માહરા ઈમ કયાં પરૂષ નદીસે, ચું કહું બહુ ૫ તે ભણજો દે તું મૂઠી મુજ અપ આપિ તું; તે પસાથે હણુ વયરીને એહ ચિંતા કાપિ તું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy