________________
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૫૩૯
સારણ બિંદુરથ મહાબલધાર, રામતનય આવ્યા
તિણવાર. ૨, ૨૪ ઉશ્ક નિષધ તથા ચારૂદત્ત, ધ્રુવ શત્રુ દમન પીઠ
શુભ ચિત્ત, રા. વિષ્ણુ પુત્ર બહુ યુદ્ધ ઉજમાલ, ભાનુભમર મહા
કૃપાલ. રા. ૨૫ બ્રહવજ અગ્નિ શિષ વૃષ્ણિ નામ, સંજ્ય અકપ
ન રણરસ કામ; રા. મહાસેન વલી ધીર ગંભીર, ગૌતમ સુધર્મેદધિ
મહાવીર રા. ૨૬ સૂર્ય ચંદ્ર ધર્મસેન જીત્ત, ચારૂ કૃષ્ણ ભરતા સુભ
ચિત્ત. રા. સુચારૂતિમ દેવદત્તકુમાર, પ્રદ્યુમ્ન શાંબ પ્રમુખ બલ
ધાર. રા. ૨૭ ઉગ્રસેન તસુ સુત બલવંત, રણરસીયા ધસિયાવંત, રા. ઢાલ-સાતમે ખંડ વીસમી, થઈ પૂરી જીનહર્ષ
રસાલ. . ૨૮ સર્વગાથા, ૭૮૭.
દુહા બીજા પુત્રસારના, રામ વિષ્ણુના ભૂર; બીજા પણિ આવ્યા સગા, અરિ કરવા ચકચુર. ૧ હિવે કે ટુકને દિન કહે, દારૂકસારથિ સંગ; તાક્ષક રથ બેસી કરી, યાદવ સાથે અભંગ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org