SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ શ્રીમાન જિનહર્ષશીત. શેલ અને નગ બલવંત, એ પણિ આવ્યા મનની ખંત. રા. ૧૭ ધરણ તાસ સુત પાંચ સધીર, કરકેટક બલી ધન જય વીર; રા. વિસ્વરૂપ તમુખ બલવંત, વાસુકી ક્ષાત્ર કુલે ઉપંત. રા. ૧૮ પુરણ પુત્ર અરિનાકાલ, આવ્યા ચારમિલી તત્કાલ; રા. દુપૂર દુરમુખ દુર્ધર જાણિ, દદ્ધરદ્ધર જેહને પ્રાણ અવિચંદ્ર પિણિ આવ્યું રણ કાજે, ષટ તેહના સુત કરતા ગાજ, રા. ૧૯ ચંદ્રશશાંક ચંદ્રાભ કુમાર, શશી સેમામૃત પ્રભ જયકાર; રા. ૨૦ વસુદેવ પિણિ આવ્યા બલવન્ત, સૂતામાની ઉપલહંત, રા. તાસ ઘણા સૂત મહાનુજાલ, તેહના એહવા નાગ કૃપાલ. ૨૧ અકુર વેરીજને કુર, ક્રુર જવનલ પ્રજાબલ ભરપુર; રા. વાયુ વેગે શનિ વેગ મહંત, મહેન્દ્ર ગતિ સિદ્ધાર્થ કહેત. ૨. રર અમિતગતિ મતિમંત સદારૂ, દારૂકતે વલી અનાદષ્ટિ સાર; રા. દઢમુષ્ટિ હિમમુષ્ટિ શિલા યુદ્ધ વીર, જરા કુમાર વાહીક ગંભીર. રા. ૨૩ ગધાર પિંગલ બહુ ગુણખાણ, હિવે રેહિણી સુતરામ સુજાણ; રા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy