SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુતીર્થરાસ. ૫૩૭ વિષ્યકસેન મહારથ વીર, અરિદલ થભણ ગંજણ વીર. રા. ૧૧ અભ્યારિ ઉતારે માન, સમુદ્ર વિજયે તુજ મહારાજાન; રા. આવ્યા યુદ્ધ કરવા ધારીણ, તેહના આઠ પુત્ર અખીણ. રા. ૧૨ ઉધવ ને ધવ ક્ષુભિત પ્રસિદ્ધ, મહોદધિ અભેનિધિ જલનિધિ; રા. રામદેવ દઢવ્રત એ અષ્ટ, યાદવ કુલ શિણગાર વિશિષ્ટ. રા. ૧૩ તિમિત તિહાં આવ્યે ગાજત, પાંચે સુત પિણિ તસુ બલવંત; રા. સુમિ માનવ સમાન સુસંચ, વીર પાતાલ રિથર એ પંચ. રા. ૧૪ સાગર તસુ સુત ખટ બલવાન, નિઃકેપ કંપન લક્ષ્મીવાન; રા. કેસરી શ્રીમાન કુમર યુગાંત, તે આવ્યા અરિકર વા અંત રા. ૧૫ આ વલી તિહાં હિમવાન, તેહતણા ત્રિણ સુત બલવાન; ૨. વિદ્યુતપ્રભ ગંધમાદન જાણી, માલ્યવાન ત્રીજો સુપરાણે. રા. ૧૬ અચલ અચલ સુતસાત સુજાણ, મહેંદ્રમલય સહ્ય ગિરિ સુપ્રમાણુ; રા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy