________________
૫૩૬ શ્રીમાન જિનહર્ષપ્રણીત. જરાસિધ રાજા દુર્બોધ, ક્રોધે ભરીયા સાથે ધ; રા. નિજ નગરીથી કીધ પ્રયાણુ, ક્ષય કરવા વયરીનાં
પ્રાણ. રા. ૫ મંત્રી અપશકુને રાજાન, વાર્યો પિણિ ન રહ્યો
અભિમાન; રા. ચા અદ્ધ ચકેશ અકંપ, સબલ બલે થાઈ
ભૂકપ. રા. ૬ આવતો જરાસંધ ભૂપાલ, નારદ કલિકેતકી નિહાલિક રા. ચરની પરિ કહ્યો હરિને આઈ, રણકૃષ્ણાતુર
આ રાય. રા. ૭ કેશવ આસફાલી ભુજ દંડ, પ્રતાપે જાસ પ્રતાપ
અખંડ રા. વજડાવી ભાસુપ્રયાણ, કરિના મિલિયા રાણ
રાણરા. ૮ સમુદ્રવિજય અરિયણ અવગાહિ, સમુદ્રવિજય જેમ
દુર તેમાંહિ. રા. સર્વ સન્નાહિ આવ્યે તત્ર, તેહના સુત પિણિ
ભાજે શત્રુ. રા. ૯ મહ નેમિ સત્ય નેમિ દઇનેમિ, સુમિ અરિષ્ટનેમિ
સુખ ક્ષેમ; રા. શ્રી જ્ય સેન મહીજય નામ, તેજસેન અરિજી
પણ કામ. રા. ૧૦ જય મેઘ ચિત્રક ગતમ જાણિ, સુલકસિવ નંદ
ગુણખાણિ, રા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org