SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયતીર્થરાસ. પ૩૫ જીવયશા ઈમ સાંભલિ, પૂછે તાસ વિચાર, દ્વારિકા નગરી તે કીસી, કુણ તિહાં નૃપ વિચાર. ૫ પશ્ચિમ સાયરને તટે, ધનદ નીપાઇ જેહ દ્વારિકા નગરી કૃષ્ણનૃપ, કહે વ્યાપારી તેહ. ૬ યાદવવંશ તિહાં વસે, વસુદેવ રાજા જાત; કૃષ્ણ ઉણ કર સારિખ, તેજ પ્રતાપ વિખ્યાત. ૭ નામ શ્રવણ તસુ સાંભલ્ય, અતિવરાતુર જાત; જીવયશા ગઈ રેવતી, જરાસિંધુ જહાં તાત. ૮ ઢાલ-રાજા જે મિલે, એ દેશી. ૨૪ મત રેવે નૃપ કહે તિણવાર, રેવાડિશયેષિતિ કંસારિક રાજા યું કહે, સુખિં બેટી, રાજા યું કહે; અજીસી જીવે યાદવ કોડિ, જે મારું નહિ તે મુજ ખોડિ. રા. ૧ એહવું કહી કીધો સિંહનાદ, સાયે કીધે ભંભાવાદ જરાસિધ સત્ય સંધિ હેઈ તેડાવ્યા ભૂપતિ સહુ કેઈ. રા. ૨ આવ્યા તતક્ષિણ મહા બલવંત, વામ દેવાદિ સુત - ગુણવંત; ૨, ૩ સ્વસેન રૂકમી ભૂપાલ, ચંદરાજ માની મછરાલ; રા. બીજા પિણિ આવ્યા બહુરાય, સહસ્ત્રગમેં સામંત કહેવાય; રા. કટકે મિલિયા સુભટ અથાહ, સાગરમાં જ્યુનદી પ્રવાહ, રા. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy