________________
પ૩૪
શ્રીમાન જિનર્વપ્રણિત. હિવે કર્ણાદિક રાય, રા. પ્રેર્યો દુર્યોધન ભણી; રા. તેડયા દૂત પઠાય, આવ્યા વાંછા રણતણી. રા. ૨૧ ભૂરિઝવાભગદત્ત, રા. શલ્ય શકુનિ અંગભૂતી; રા. ભીમ કૃપા સેમદત્ત, રા. વાહીક સુક્તિ મહામતિ. રા. ૨૨ કૃતવર્મા વૃસસેન, રા. શાબલ હલાયુદ્ધ આફલ્યા; ૨. ઉલુક પ્રમુખ નૃપસેન, રા. ધાર્તરાષ્ટ દલમે મિલ્યા. રા. ૨૩ ગેત્ર કદરથન જાણિ, રા. વિદુર વૈરાગ્યે આદર્યો રા. સમય ગુણની ખાણિ, રા. વનમેં જઈ વાસ કર્યો. આ કર્ણ કુંતી નિજ પુત્ર રા. જણાવ્યું તેને કહે, રા. દુર્યોધન મુજ મિત્ર રા. પ્રથમ પ્રાંણ દીધા મહે. રા. કીધે મુજ પરિહાર, રા. બાલપણાથી લાજતી; રા. આવિને ઇણિવાર, રા. કેમ લજાઉ તુજ ભણી. રા. સ્યાની તું મુજ માત, રા. તુ મુજ વેરિણિ સારિખી, રા, ઢાલજીનહર્ષ વિખ્યાત. રા.સાતમે ગ્રેવિસમી અખી. રા. ૨૭ સર્વગાથા ૭૭૮. પાઠાંતર ૭૫૧.
દૂહી. ઈણિ અવસર વન દ્વીપથી, લેઈ કિયાણું સાર; દ્વારિકા આવ્યા વાણીયા. કરિવા વિણજ વ્યાપાર. ૧ વાંછા થઈ બહુ લાભથી, રતન કંબલલેઈ તામ; આવ્યા રાજગૃહ નગર, કરવા રોકડ દામ. ૨ છવયશા જરાસિંધુની, પુત્રી કબલેહ અલ્પ મૂલ્ય તે માંગતી, કેપ્યા વણિક કહેહ. ૩ ફેકટ ઇહાં એ આણુયા, હરિની નગરી છોડી, લાભ કાજી આવ્યા હાં, મૂલતણું થઈ ખોડી. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org