________________
પ૩૩
શ્રી શત્રુંજયતીર્થરાસ. હિત વછલ હિતકાર, ર, ધર્માગજ તુજ ઉપરે; રા. રાખે ભાઈ વારિ; રાજવલિત જલણ પાણી પરે; રા. ૧૦ તે હિવષ્ણુ હરિગ, રા. વઈર ગજેદ્રહરિગાલસ્પે, રા. વાયુ અગનિ સગ, રા. કાષ્ટતણી પરે બાલસ્પે. રા. ૧૧ ભીષમ કૃપા દ્રશુપાંડુ, રા. વિદુર પ્રમુખ બહુ ભૂપતે રા. કહેશુભ વચન અખંડ રાજ્ય પ્રતિકૃતિ નિભ શોભતે. રા. ૧૨ તાસ વચન જીમ તેય, રા. તદા તેલજીમ અતિ
ઘણાં; રા. જ્વલિત કોગનિ હોઈ રા દુર્યોધન રિદિમાં ઘણે રા. ૧૩ દુર્યોધન અપમાન રા. દીર્ધ દૂત કેથે દ્ર; રા. કૈરવ સહનિહાનિ, રા. થાયે ઈમ કહિ નીસર્યો. રા. ૧૪ દૂત આવ્યે તત્કાલ, ર. કેસવને આવી કહ, રા. હરખે ભીમ ભૂજાલ, રા. ભાઈ સહુ મન ઉમા. ર. રણ રંગાજર પ્રઢ, રા. તાંડવ હિવે પાંડવ થયા; રા. દલબંધ કરિવા રૂઢ, રા. સમુદ્ર વિજય આદેશયા. રા. ૧૬ યાદવનુપ મય રાજ, રા. દુષ્ટ પ્રદ્યુમ્ન ને સત્યકી, રા. દ્રપદ સુભદ્રા જાય, રા. પાંડવ દલમિલીયે વકી. રા. ૧૭ પાર્થ પુત્ર અભિમન્યુ, રા.ઘટેન્કચ સુત ભીમને રા. આવ્યાં તિહાં વલી અન્ય, રા. ક્ષાત્ર પુત્ર તેજ
નિસીમને. રા. ૧૮ ઇંદ્ર ચંદ્રમણિચુડ, રા. ચંદ્રાપીડ વિયદ ગતી રા. ચિત્રાંગદ અરિસૂડ, રા. કરિવા આવ્યા ખગપતિ. રા. ૧૯ પાકર્ણ તે પાર્થ, રા. મહેમાંહિં વધકાંક્ષયા, રા. આપ આપને સ્વાર્થ. રા. અણપુગે વેરી થયા. ર. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org