________________
૫૩૨
શ્રીમાન જિનહર્ષપ્રણિત. દ્વારિકાધીસ કંસારિ, વિજય નામ હું દૂત; તાસ વચન મુજ મુખથકી, સાંજલિ રજપૂત. ૭ સત્ય પ્રતિજ્ઞા પાંડુચુત, તુજ બંધવ બલવંત;
નિયુક્ત સમય જાણ કરી, આવ્યા છે મતિમંત, ૮ દ્વાલ–બાઈ ચારણ દેવિ એહની. ૨૩. અત્યતણું પ્રતિપાલ, રાજારે સત્યતણા પ્રતિપાલ; કાલ ગમી આવ્યા હિવે રાજાને વચન સુણો રાજ્ય
ભાગ ભૂપાલ; આપ સહુને સુખ હવે રાજારે. પૃથ્વી લવને કાજી, રા. સમારંભ ન કીજીએ, રા. પૂરવરિ મહારાજ, રે. રાજ્ય ભાગ કરિ લીજીએ. રા. ૨ ઇંદ્રપ્રસ્થ તિલપ્ર; રા. વારૂણાવત કાસીપુરી, રા. હસ્તિનાપુર સ્વચ્છ, રા. પાંચ ગ્રામ ઘી હિત ધરી. રા. ૩ દૂત વચન સુણ એમ, રા. દુર્યોધન કોપી કહે, રા. મુછ મરડી તેમ; રા. ભુજ અભિમાન પિતે વહે રા. દુત રમિને રાજ્ય, રા. હા કિમ લહે તેવલી, રા. ભીમાદિક નિલજ, રા. મુજ વૈરી બાંધવ વલી. રા. ૫ પાંડવ થાઉ મિત્ર, રા. મહા રાજ્યસુણી વાતડી, રા. અથવા થાઓ શત્રુ, રા. નાડું ભુ તિલ માતડી. ર. ૬ વલી વિજય કહે વાત, રા, ન્યાયેદય વચ તેહને, ર. ગેત્ર કદર્શન ઘાત, કઈ કરાવે તે કને. રા. ૭ કચક બક હિડંબ, રા. ક્રૂર કરમી એ દાનવા; રા. હણીયા ભીમ અસંભ, રા. સંક સુયોધન માનવા. રા. તે કીધે અપકાર, રા. પાંડુનપતિ સુતને બહુ; . તુજને કયે ઉપકાર, રા. તે પુજેવા સહુ. રા. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org