SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયનીર્થરાસ. પ૩૧ પ્રદ્યુમ્ન આદિક ઈણ પરેરે લાલ, યાદવરાય કુમાર; હે. સઘલા પિણ પાંડવતણારે લાલ, ખેલે મિલિપરિવાર હો. ૨૨ તિહાં યાદવ સુખસું રહેરેલાલ, સ્વામિતણે સનમાન; હે. મુદમુદિત સુરનીપરેરે લાલ, ઉદિત ન જાણે ભાણું. હે. ૨૩ સમુદ્ર વિજય આદિક હિરેલાલ, યાદવના રાજાન; હે. કૃષ્ણ પ્રમુખ કરી મંત્રણેરેલાલ; પાંડવનું હિતવાન. હે. ૨૪ સત્ય પ્રતિજ્ઞાએ કરીરેલાલ, સહુ ખ બલવંત; હે. પ્રલય કાલ ચુકે નહીરેલાલ, વચનથકી વિણ સંચ. હે. ૨૫ ઢાલ સાત મા ખંડનીલાલ, પૂરી થઈ બાવીસ; હે. કહે જીનહર્ષ પાંડવ ભણીલાલ, યાદવ પતિ અવનીસ. હે. ૨૬ સર્વગાથા પાઠાંતર ૭૧૬, દૂહાપૂર કાલ થયે હિવે, વદ્ધમાન રિપુ વૃક્ષ કરે કીર્તિ ન પાંગુલી, છેદેવા પરતક્ષ. ૧ ભાખે ધમગજ હિવે, નિજ બાંધવને કાજ; બુરે મનાવી દુહવી, અંગી ન કરૂં કાજ. ૨ બે ભીમ પરાકમી, ધર્મજ સુણી વચન્ન; વેરી વૃદ્ધિ સહ તુમે, પિણિ હું ન સહું રાજન. ૩ ચ્યારે બાંધવ ઉઠીયા, સમરછુ કરિક્રોધ; સામ વચન સમજાવીયા, રાય યુધિષ્ઠિર ધ. યાદવ નૃપની આગન્યા, રથ બસી વિદ્વાન, હસ્તિનાપુર તે ગયે, દૂતજયાભિધતામ ગંગા સુત ધૃતરાષ્ટ્ર મુખ, બેઠા સભા મજારિ; દુર્યોધનને ઈમ કહે, દૂત જઈ તિણ વારિ. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy