SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૦ શ્રીમાન્ જિનહર્ષપ્રણત. સુભ નિમિત્ત શુકને ભલે, સુભ મુહુરત જયકાર; પૂરવ ઉત્તરા દિશિ પ્રતે, બલસું ચ મુરાર. ૩ દૂતણી પાંડવતણ, ચલતાં સેના ભાર; કાં પણ લાગી કાશ્યપી, ધૂજ્યા પરવત સાર, ૪ ઉત્તરીયા જઈ પુરથકી, જન પંચતાલીસ નિપલ્યા ગ્રામીણ વિષે, ધરતાં ચિત્ત જગીસ. ૫ જરા સૈનના સૈન્યથી, ઉરહા જન ચ્યાર; કેઈ આવ્યા ખગ તેતલે, કેસવ સેન મજર. સમુદ્ર વિજય ચરણે નમી, કહે કરડી રાય; ગુણે ગ્રહ તુજ ભાઈયે નમીએ વસુદેવ પાય. ૭ અરિષ્ટનેમિ જે કુલવિષે, જગ રક્ષા સમરથ; રામ અને ગોવિદ એ, બંજણ અરિભારથ. ૮ પ્રધુમ્ન શાંબ પ્રમુખ કુમર, કેડિ ગમે દુર્દાત; યુધિ સાહાથે તેહને, કે બીજાની સી ખાંતિ. ૯ ઢાલ–હો સાયરસુત રેલીયામણ હા, એ દેશી. ૨૫: તે પિણિ અવસર જાણિને કરવા આવ્યા ભક્તિ; ઘે આદેશ સેવક ભણરે, કરૂં કામ નિજ શક્તિ. ૧ તાસ વચન હિતને સુરે, વલી કહે મહારાય; જરાસિંધ તૃણ સારિરે, હરિ નાંખે ઉડાય. ૨ વૈતાઢય ગિરિજરાસિંધના જેરે, સેવક ખેચર જેહ, ઈહિ આવે નહી જેતલેજે રે રે, અમને તિહાંસું કેહ. ૩ સેનાની જો અમ ભણુઅ ર રે, અનુજતાહરે વીર; પ્રદ્યુમ્ન શાંબ બે કમરચું ૨ રે, તેઝપે સુધીર. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy