SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. ૫૭ માયા પ્રદ્યુમ્ન પ્રશંસતારે લાલ, વિસ્મય લો મુરારિ. રૂ. ૨૦ પૂરે માસ સુત જરે લાલ, જાંબુવતી સાબ નામ; રૂ. ભામા ભીરૂક સુત જરે લાલ, ભરૂક થે અભિરામ. રૂ. ૨૧ વૈદભ રૂકિમસુતારે લાલ, વરી પ્રદ્યુમ્ન ઉપાય; રૂ. સબસ્ હિરણ્યા કન્યકારે લાલ, વરી હેમાંગ જાય રૂ. ૨૨ બીહા મુજ સુત ભણીરે લાલ, જાંબુવતી તુજ પૂત; કહે ભામા તે હરિ ભણીરે લાલ, મુજ સુત નયી. અદભુત. ૨૩ ન્યાયી દિખલું તુજ ભણુંરે લાલ, જાંબુવંતી ને કીધ; રૂ. આભીરી દધિ વેચતીરે લાલ, નિજ આભીર વેશ લીધ. રૂ. ૨૪ એહવું રૂપ બણુઈને રે, લાલ આહીર આહર, રૂ. સસ ખડે એ વીસમીરે લાલ, ઢાલ થઈ સિરદાર. રૂ. ૨૫ સર્વ ગાથા, ૭૧૦. દુહા, નગરીમાંહે દેખિને, આભીરી આભીર; આવી ઈહિ આહીરણી, જિમ શું ગેરસ ક્ષીર. ૧ ઈમ કહી સૂનાગેહમેં, ખાંચી પ્રાણે તાસ. ત્યારે જાંબુવતી કૃષ્ણને, પ્રગટદેખિયે નાસિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy