________________
પ૨૮ શ્રીમાન જિનહર્ષપ્રણીત.
હરિ કહે જાંબુવતી પ્રતે, દીઠે સુત અન્યાય ભદ્ર સમ્ય નિજ સુત ભણી, માને સિંહ માય. શાંબ બીજે દિને આવીયે, ખીલી ઘડતો પાસ, પૂછે મુજ વ્રત ભાષચ્ચે, મુંટુડે મારિસ તાસ.
છાચારી લાજવિણિ, હરિ ડાબે ગામ; પ્રજ્ઞપ્તી પ્રદ્યુમ્નથી, લહી નીકલે તા. ભરૂકને મારે સદા, ભામા ભાષે ધીઠ, શાંબ તણી પરે જા પરે, કર તુજ વદન અદીઠ; કહે પ્રદ્યુમ્ન જાઉં કિહાં, તે કહે જા સમસાણ; ક્યારે આવું માતજી, ભામાને કહે વાણ. હું આણું તુજને હાં, હાથે ઝાલી જામ;
ત્યારે તુજને આઈ, ક્રોધ કરી કહે તામ. ઢાલ–હારે લાલ સરવરપાણી ચીખલેલાલ, ઘોડલાલ
પસ્યા જાય એ દેશી; ૨૨. હરે લાલ રૂખમણિ સુત એહો કહેરે લાલ,
- માત આદેશ પ્રમાણ હિરે લાલ સમસાણે ગયે આવીરે લાલ,
ભમતે સાંબ સુજાણ. હે. ૧ હેરે લાલ ભામાભરકુમારનેરે લાલ, પરિણા
એવા કાજ; હિરે લાલ મેલી નવાણું કન્યકારે લાલ, એક
જેવે સિરાજ, હે. ૨ પ્રજ્ઞસી બલી જાણીયેરે લાલ, પ્રધુમ્નજીત શત્રુ
રાય;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org