________________
પ૨૬ શ્રીમાન જિનહર્ષપ્રણીત. હરિ છે તેહને તે કહેરે, વહુ માહરી એહ; રૂ. પ્રદ્યુમ્ન લીધી નહીં, પરણી ભાનક તેહ. રૂ. ૧૧ અણઈચ્છત પ્રદ્યુમ્નનેરે, કરી ઉચ્છવ આનંદ; રૂ. બેચર નૃપની કન્યકારે, લાલ પરણાવી ગોવિંદ. રૂ. ૧૨ જીર્ણ મંચક રહી એકદા લાલ, ભામા પૂછે દુઃખ; રૂ. પ્રદ્યુમ્ન સરીખો ઘો મુને લાલ, પુત્ર થાયે જિમ સુખ. રૂ. ૧૩ થિ કરી આરાધીરે લાલ, હરિસેગમેલી દેવ, રૂ. પુત્ર આપ કૃણે કહ્યરે લાલ, હાર દેઈ ગયે હેવ. રૂ. ૧૪ પ્રદ્યુમ્ન જાણી માયની ખીરે લાલ, જાંબુવતી
મુખવાસ; રૂ. રૂપ કરી ભામાતરે લાલ, મૂકી હરિકેરે પાસ. રૂ. ૧૫ હાર દેઈ હરિ ભેગવીરે લાલ, સુરલેકથી કેઈ દેવ; રૂ. આવી કુખે અવતરે લાલ, સુંદર સ્વમ નિરખેવ. રૂ. ૧૬ જામ્બુવતી નિજ ઘરે ગઈ રે લાલ, ખુસી થઈ
* તિણિવાર; રૂ. કેશવગૃહ સુતઅર્થિનીરે લાલ, આવી ભામાનાર. રૂ. ૧૭ અહો અતૃપ્તિ ભેગીરે લાલ કેશવ ચિતે આમ; રૂ. રમતાં પ્રશ્ન હરિતણીરે લાલ, ભંભા તાડી તામ. રૂ. ૧૮ ભેરિતણે સ્વર સાંભલીરે લાલ, બીન્હો હરિ ચલ
ચિત્ત; રૂ. ભામને કહે તુજ હુરે લાલ, ભરૂ પુત્ર શુભ
ચિત્ત. રૂ. ૧૯ -જાબુવતી કોટે હરીરે લાલ, દેખી પ્રભાતે હાર; રૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org