SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ, ૫૨૫ હાલ–ગુજરી ગોકુલ વાલી, એ દેશી. ૨૦ રૂકમણિને નારદ કહે રે, પ્રદ્યુમ્ન તુજ સુત એહ; રૂકિમણિ હરિની રાણી, રૂપ કરી નિજ માયને, ચરણે ન હ. રૂ. ૧. તુજ જાગે પુણ્યપ્રકાશરે, રૂ. તુજ મિલીયે - પુત્ર વિલાસરે; રૂ. ધારા છૂટી દૂધની, ભીડે હીયડે તાસ, રૂ. પિતુ આગલિ તું માહરે, મ કરીસ માય પ્રકાશ. રૂ. એહવું કહિ રૂકિમણિપ્રતે રે, માયાથે ચડાઈ રૂ. ચા શખ વજાડારે, જનસંચય ભાઈ. રૂ. ૩ લે જાઉં છું રુકિમણીરે, હરિ રાખે બલવંત; રૂ. ઈમ કહી પરથી નીકલેરે, ભેદ ન કેઈ લહંત રૂ. ૪ કહે જનાર્દન કેપીયેરે, કોણ કુબુદ્ધિ એહ; રૂ. દો કેડે સન્યસુરે, સારંગ ધનુષ ધરેહ. રૂ. ૫ પ્રદ્યને ભાગી ચમૂરે, વિદ્યાતણે પ્રસંગ; રૂ. કર્યો નિરયુદ કૃષ્ણને, જિમ નિર્દત માંગ. રૂ. ૬ થયે વિષન્ન હરિ જેતલેરે, તેતલે નારદ આઈ રૂ. કહે પ્રદ્યુમ્ન સુત તાહરીરે, આલિયે હીયે લઈ રૂ. કૃષ્ણ રૂકિમણિપુત્રસુરે, આવે પુરી મજારી; રૂ. હર્ષિત ચિત્ત ઉચ્છવ કરી, જે સહુ નર નારી. રૂ. ૮ હિવે દુર્યોધન વિનવે, પ્રણમી ચરણ મુરારિ રૂ. પુત્રી મુજ તાહરી વહુ, કેઈ લે ગયે અવધારિ. રૂ. ૯ પ્રજ્ઞસી જાણ કરીરે, આણિસ કહે હું તાસ; રૂ. આણ પ્રદ્યુમ્ન કન્યકાર, અચરજ થયે ઉલાસ. રૂ. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy