________________
૫૨૪ શ્રીમાનું જિનહર્ષપ્રણીત. જિમ તિમ ઉતાવ, માદક મુનિર ખાયે તત્કાલકિ સાં. મનમાં વિસ્મય પામી, બલવતે દિસેરે મુનિબાલકિ. સા. ૨૪ મેં જાયે તૂ નાનડે, પિણિ નાનેર તૂત સમરણ્યકિ. સાં. સાતમે ખંડ ઓગણીસમી, જિનહષે રે કહ્યો એહ અરWકિ સાં. ૨૫ સર્વગાથા, ૬૭૭,
દુહા ઈમ મુનિને કહેતાં થકા, ભામાચર આવે; વિપિન ફલાદિક વિણ થયા, તૃણ પુરમેન મિલેહ. ૧ જલાશ્રય નિર્જલ થયા, ભાગે ભાનુ,રંગ; કન્યા કેઈ લેઈ ગયે, ગયે વિપ્ર કરિ જગ. ૨ થઈ વિષન્ન સામર્ષથી, કેશ મગાવે તેહ હસ્તપટલિકા અનુચરી, મૂકી રુકિમણ ગેહ. ૩ તાસ કેશ માયા કરી, સાથે પૂર્યો ઠામ, ભામા પાસે મેકલી, લેઈ આવી નિજ ધામ. ૪ ત્યારે સાખી કૃનપ્રતે, ભામા માગેઈ કેશ; તે મંડાવ્યો એતલે, સારિમ કરિ ૨ હિવે કલેશ. ૫ કૃષ્ણ મં રામને, રૂકમણી ગ્રહ કેશાર્થ પ્રદ્યુમ્ન રૂપ હરિ નિરખિને, લાજે મન વેસ્વાર્થ. ૬ રામ સભામાં આવીને, કૃષ્ન પ્રતે કહે દેખિ; લજાવ્યા વહુ મુજ ભણી, કરિ દ્રય રૂ૫ વિશેષ. ૭ હુતે નાળે હરિ કહે, શપથ કરે ઈમ તે; તુજ માયા એઈમ કહી, ભામા આવી ગેહ. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org