________________
શ્રી શત્રુંજય તીર્થરાસ.
પ૨૩
અન્ય પુરૂષ બેઠા ભણી, નવિ સાંખેરે સુરશક્તિ
વણકિ સાં. ૧૬ તપપ્રભાવથી દેવતા, મુનિભાખેરે ઉપદ્રવ ન કરતકિ. સાં. સોલ વરસતપ પારણા, કરિવારે, આ ગુણવંતકિ. સાં. ૧૭ નહી તે જઈ સત્યભામા ઘરિ, નવિ રિ દેસરે જે મુજ
આહારકિ. સાં. કહે રૂકિમણિ ચિંતા વસે, નવિ સંધ્યારે મેં
આજ વિચારિકિ. સાં. ૧૮ ચિંતાકારણ પૂછી, કુલદેવી આરાધી જાણિકિ, સાં. પ્રત્યક્ષ થઈ દેવી કહ્યું, આજ મિલસ્પેરે તુજ પુત્ર
સુજાણકિ. સાં. ૧૯ તદભિજ્ઞાન કે હુતે, તે આબરે ફલિયે પણ
" એહકિ, સાં. મુનિ તમે પણ જે કહો, સુત મિલયે કહી
મુજ તેહકિ. સા. ૨૦ ઠાલે હાથે મુનિ કહે, ફલદાયકારે હેરા નવિ થાયકિ, સાં. સું આપું તુજને કહે દે મેદકરે કેશવ જે ખાયકિ. સા. ર૧. એ મેદક રૂકિમી કહે, કૃષ્ણ બારે દુર્જર અન્ય
હાઈકિ, સાં. રિષિહત્યા થાયે જિણે, તુજને મુનિર કિમ દીજે
સેઈ કિ. સા. ૨૨. તે કહે તપાસીને કિમેયે, નવિ થાઈરે દુર આહારકિ. સાં. મન શંકાતી મુનિ ભણી, એક રે ઘેરે મોદક તિણવારકિ. સાં. ર૩ઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org