________________
પરસ
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
મૂલ લેઈ હયવર તદા, ભામાસુતરે દ્રોડાવે જામિક, સાં, દેવમાયા ભુઈ પાડીયા, લોક હસતાંરે નગરી ગયા તામિક. સાં. પ્રદ્યુમ્ન જોસી થઈ કરી, વેદ ભણતારે ગયા નગરી મજારિક; સાં. ભામાદાસી કુઞ્જિકા, કીધી સરલીરે વિદ્યાખલ ધારિરિક. સાં. અચરજતેહ દેખાડલને, ગયા બ્રાહ્મણરે ભામાને ગેહિક, સાં. આસણુ દેઇ બેસાડીયા, કરજોડીરે કહ્યું ધરીય સનેહિક, સાં. ૧૦ પાય નમું વીનતી કરૂ, રૂકિમણીથીરે કરિ અધિક રૂપિક; સાં. દ્વિજ ભાષે સુંદર કરૂં, પિણિ માનેરે મુજ વચન અનુકિ; સાં. ૧૧ સીસ મુંડાવ્યા તિણુ કહ્યા, વસ્ત્ર પહિર્યાંરે ફાટા નિજ અગ(ક; સાં કુલદેવી આગલ જઈ, જપે રૂડડ્યુડરે મુખ મત્ર સુર’ગિક. સાં. ૧૨ ભામા ભાજન આપીયા, વિદ્યાનીરે શકતે અન્નપાનિક, સાં. ધાપે નહી ચેટી કહે, ઉડી ૨ નેરે રાક્ષસ અજ્ઞાનિક. સાં. ૧૩ વેષ કીયા લઘુ મુનિતણા, રૂકિમણને પહુત
ઘરબારિક; સાં. દરસણ દેખી દૂથી, તનુ ઉલસ્યારે તેહને તિવિારિક. સાં. ૧૪ આસન લેવા તે ગઈ, રાણી રૂકિમણીરે મુનિવરને
કાજિક. સાં.
કૃષ્ણસિ’હાસન તેતલે, જઈ બેઠારે દેખી મુનિરાજિક, સાં. ૧૫ હિર અથવા સુતરિણા, તે પાખેરે
સિંહાસણ એિિણક; સાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org