SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રી શત્રુંજયતીર્થરાસ. રુકિમણુને સંભલાવી, સીમંધરે કહે જેહ વિચારકિ. સાં. ૧ ભાનુ, સુત ભામાતણેરે, પરિણસ્પેરે પહિલી મતિ મંતકિ, સાં. તુજ માતા દેત્યે તદા, કેશ સિરનારે, હાર્યા પણ તાતકિ. સા. ૨ કેશદાનને દુઃખ ઘણું, વલી સબલે દુઃખ તુજ વિકિ, સાં. તુજ સરિખે અંગજ છતે, સહી મરત્યે રૂકિમણિ ઈણ રેગકિ. સા. ૩ તે નારદ પ્રદ્યુમ્ન બે, પ્રજ્ઞમીરે નિર્મિત સુવિમાનકિ, સાં. બેસી તિહાંથી ચાલીયા, ગયા દ્વારિકા નગરી બલવાનકિ. સાં, ૪ મુનિ વિમાન ઉદ્યાનમાં, મેલ્હી બાહિરે અન્ય વેષ ધરેહકિ, સાં. જે નગર ફિરી ફિરી, હિવે જોરે કરે રામ તે હકિ. સાં પ વિવાહ કન્યા અપહરી, જઈમૂકીરે નારદને પાસિકિ, સાં. કૃષ્ણદ્યાન વિદ્યા કરી, સૂકાવ્યા ફલકુલ વિમાસકિ. સા. ૬ સકલ નીર આશ્રયતણ, જલ શેષીરે નાખ્યો તતકાલકિ, સાં. વિતૃણ નગર કર્યો સહુ, હય વાહેરે બાહિર સુકુ માલકિ. સાં. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy