SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત. તાસ વચન એહવા સુણ, દનચિત્ત હરિજાત, કહે એમ ધિગ પાપિણીરે, હું સુત તું મુજ માત. ધ. ૨૭ લાજે નહી એમ બે તીરે, ઢાલ અઢાર ગણુશ; પૂરી સાતમા ખંડની, કહે જિનહષ મુનીશ. ધ. ૨૮ સર્વગાથા, ૬૪૫. દુહા તે કહે માતા હું નહી, મુજ પતિ કિણ એક ઠામ; પામે આણી વધારી, ભેગવ મુજ સું કામ. ૧ ૌરી પ્રજ્ઞસી દઉં, વિદ્યા વિશ્વ જયકાર; વિતથ વચન મુજ મત કરે, કરૂણવંત કુમાર. ૨ એહ અકૃત્ય કરસું નહી, ચિંતવી કૃષ્ણસુજાત; કહે કે વિદ્યા મુજ ભણી, માનિસ તાહરી વાત. ૩ સાધી વિદ્યા તે લહી, રમિવા પ્રાર્થે તેહ; મુજ માતા મુજ ગુરૂ થઈ, બહિ ગયે છડી ગેહ. કનકમાલ વપુ નખ કરી, કલકલ કર્યો વિર; પૂછયે પૂત્રે એ કિસું, આવી તાસ હજૂર. ૫ માત પરાભવ જાણિને, કુપિત ઉદાયુધ તેહ, હિણ્યા વિદ્યાબલે આવતા, અશ્રુતસુત ગુણગેહ. ૬ સંવરસુત વધ કેપીઓ, લીલાયે જીપેહ, ચરિત કનકમાલાત, જા સગલે તેહ. ૭ હાલ-પાટણનગર સુહામણો મહેમાહરીએ સખિ લક્ષ્મી દેવીકિ ચાલેહે આપણ જોવા જાયઈ, એ દેશી. ૧૯ નારદ આ તેતલે, પાએ લાગેરે પ્રદ્યુમ્ન કુમારકિ; સાંભરે તું તે સાંભરે તને વાતડી કહીયે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy