SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્યતીર્થરાસ. ૧૯ ટક શિલોપરિ તે પ્રતે, મૂકી ગયે સુર તેહ કાલસંવર બેચર સહીરે, ગયે નિજ ઘર કુશલેહ. ધ. ૧૫ કનકમાલા પત્ની ભણુંરે, પુત્રપણે જઈ દીધ; પુત્ર આ ઉદ્ઘેષણારે, પુરમાંહે ઈમ કિધ. ધ. ૧૬ લાલે પાલે પ્રીતિસુરે, નિજ અંગજ કરિ તાસ; વધે પ્રદ્યુમ્ન સુખે તિહાંરે, કાયા કંચણ ભાસ. ધ. ૧૭ દુઃખાતુર હરિ જાણિરે, સીમંધર પ્રભુ પાસ; પુત્રદંત નારદ જઈરે, પૂછ જિન કહે તાસ. ધ. ૧૮ રુકિમણી ભવ પાછિલેરે, કેસર પીલા હાથ; ઈંડાં રંગી મરડી, કર્યો વિગ તે સાથ. ધ. ૧૯ દુઃખીણ દેખી મેરડી, સેલ પ્રહરને છે; ધઈ કીધાં તેહવારે, વલી આદરીયાં તેહ. ધ. ૨૦ તેણે કર્મ હિવણું થયેરે, એહને પુત્રવિયેગ; સોલે વરસે વલી ફિરી રે, થાયે સુતસવેગ. ધ. ૨૧ વચન સુણી અરિહંતનારે, નારદ પાયે લાગિ; આવી રૂકિમણીને કોરે, સ્વચ્છ થઈ મહાભાગ. ધ. રર સર્વ શાસ્ત્રાસ્ત્રવિષે થયેરે, અનુક્રમે જાણ કુમાર; રૂપે યુવતી મેહતરે, પ્રત્યક્ષ જાણે માર. ધ. ૨૩ વૈવન દેખી પ્રદ્યુમ્નને રે, કામવસે થઈમાય; ધિગ ૨ તારી જાતીને રે, લાજ ગિણે નહી કાંય. ધ. ૨૪ માને જન્મ પિતાતણેરે, રૂપ વન અપ્રમાણ; વચન વિકારતણા કરે, સાંભલિ કુમાર સુજાણ. ધ. ૨૫ મહાભાગ્ય મુજ તાપભેરે, સ્મરાગને શરીર; કાયા ફરસ સૂધારસેરે, કર સીતલ સુખસીર. ધ. ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy