SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮ શ્રીમાન્ જિનહર્ષપ્રણીત. ૪ જાય. ધ. નમી વિરાટ ધર્મસૂ પ્રતે હૈ, ઉત્તરા સુતા અભિરામ; પાર્થપુત્ર અભિમન્યુનેરે, જોગ્ય જાણી દ્યે તામ. ધ. દૂત મૂકી અભિમન્યુનેરે, હરિપુરથી મગાય; માધવ સાથે ભાણેજનેરે, આવ્યા લેઇ સુખદાય. ધ. ભલે દિવસ માધવ કરે, મધ્ય પાંડવ ઊમાહ; અભિમન્યુઊત્તરાને તિહાંરે, ઉચ્છવેસુ વિવાહ. ધ. હૃષીકેશ હરખ્યાહીયેરે, આજ્ઞા વિરાટની પાય; પાંડવ પાંચાલી ઈ રે, દ્વારિકાપૂરી લે ચારે યાદવકન્યકાર, ચ્યારે પાંડવ ત; પરણ્યા ઉછવસું તિહારે, પ્રગટયા પુણ્ય પવિત્ર. ધ. હિંવેઋણ અવસર રૂકિમણીરૃ, સિત‰ષ રહ્યા વિમાન; પોતે બેઠી નિરખીનેરે, કહ્યા હરિને દેઈ માન. ધ. કહે સુત થાર્યે તારેરે, ચેડી સુણી કાઈ તાસ; સત્યભામાને જઈ કહ્વારે, આવી કૃષ્ણને પાસ. ઘ. હસ્તિમલ્લ મે' સુપનમાંરે, દીઠા પ્રીતમ આજ; કૂંડા જાણી ઈંગિતેરે, ખેદ મ વહુ કરિ લાજ. ધ. ૧૦ ભામા કહે .જો ફૂડ છેરે, તે હિલિ સુત વેસ; પાણિગ્રહણ કરસ્યું તારે, દેસ્થે મસ્તક કેશ. ધ. ૧૧ સાક્ષી કરી શ્રી કૃષ્ણનેરે, ભામા આવી ગેહ; ગર્ભ ધર્યાં એ સારિખારે, દૈવયેાગ થયા એહુ. ધ. ૧૨ કિમિને નાનથયારે, દીપ્ત પ્રદ્યુમ્નકુમાર; ભાનુ થયું। ભામાતણે રે, રૂપતણા નહીં પાર. ધ, ૧૩ પ્રાગ્વેરી રૂકિમણીતણારે, ધૂમકેતુ સુર વેષ; '. લેઈ ખાલ હિરપાસથીરે, ગયા વૈતાઢય અલેષ. ધ. ૧૪ Jain Education International For Private & Personal Use Only » પ ७ www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy