SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્યતીર્થરાસ. ૫૧૭ કે ૪ દૂહા, પુરવિરાટ વિજઈ થઈ, આ ઉલસિત પ્રાણ; રિપુ પૂઠે ગત જાણુંને, સુત કાંઈક દુખ આણ. સૈન્ય સજે નૃપ જેતલે, સુત કેડે જિણ વાર; ચારે કુમારને તેતલે, જઈ કહ્યા સમાચાર. રાજા હર્ષ ધરી કરી, ઉછવ નગર અપાર; કંકસહિત બહુ લેશું, આ સભા મજાર પુત્રને જય પ્રશંસ, કંક કહે સુણ રાય; જય સ્યુ સુલભ ન એહને, વૃહન્નડ ચિંતા થાય. નિજ આશ્રય અર્જુન ગયે, રથથી ઉતરી તામ; સભાસીન ઉત્તર નમી, નુપને બેઠે જામ. કહે રાજન મેં પામી, જેહથકી જયવાદ; તે ત્રીજે દિન આવશે, બંધુ સહિત સુપ્રસાદ. ધરમ પુત્ર ત્રીજે દિને, પહિરિ વસ્ત્ર કરિ સ્નાન; જન પૂજી દેવને, બલિ કીધી બહુ માન. રૂપવંત ચ્યારે ચતુર, ધર્મજ કરિ અગ્રેસ; સિંહાસન બેઠે મુદા, નયે વૈરાટ નરેસ. ઢાલ–હર્ષ ભર હમસું બેલરે, એ દેશી, ૧૮. એહ રાજ્ય એ સંપદારે, બીજે પિણિ સહુ તેહ, રાય વિરાટ ધર્મસૂત પ્રતે કહે પ્રભુ તાહરી એહ. ધર્મસુત વીનતી માન રે, હું તે ચરણકમલને દાસ; કરજોડી કરૂં અરદાસ, સેવક થઈ રહ્યા મુજ પાસ. જાણ્યા નહી ગુણ આવાસ. ધ. આં. ૬ ૭ ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy