________________
થક
શ્રીમાને જિનહર્ષપ્રણત.
*
*
હિવે રથ રવિરથ સારિરે, શીધ્ર ચલા તામ; રા. સિન્ય દૈન્ય અરિ પામો, દીઠ અર્જુન જામ. રા. એ. પાર્થ સખ વજાડી રે, નાદે મહી ગાઈ રા. પુછ ઉચ્ચ પાછી વલીરે, નિજ ઘરભણ પલાઈ. રા. એ. ચોર પરે ગોકુલ હરે, લાયે વંશ કલંક, રા. પાર્થ કહે નાઠે હિરે, એ પિણિ બીજો અંક. રા. જઈ શશિ કિમ તું હિરે, વયરી મલીયાં વીર; રા. ધનુષ સાંધિ ઉભા રહીને, થાયે કિમ અધીર. રા. એ. પાથે ધનુષ ચઢાવીયેરે, શર પૂર્યો આકાશ; દા. શત્રુતાણા તનુ વીંધીયારે, કીધા જીવિત નાશ. ૨. એ. ૨૧ ભટ કેટી ક્ષય દેખીને, દયા પાર્થ મન આણિ; . અસ્ત્ર સમોહન મૂકીરે, સગલા સૂતા જાણિ. . એ. ર૨. ચતુરંગ ના તેહનરે, સુદતી મુદતી હ; રે. પાર્થ અનંગ સરસંગથીરે, લૉ સભર્તા મહ. ૨. એ. ૨૩ ભીમભીમ ત મૂકીને, અપર કયા નિદ્રાણ; . બહિન વચન સંભારીયેરે, કુમર ભણી કહે વાણું. ૨. એ. ૨૪ નીલા દુર્યોધન તણરે, પીલા રવિજ નિહાલ, રા. વિવિધ વર્ણ બીજા તણા, ગ્રહી વસનત્કાલ. ર. એ. ૨૫ તિમહીજ તિણ કીધો શરેરે, હણી સંગ્રહીયા વાસ; સે. માર્યો ભીષ્મ અને, અરિસેના ગઈ નાસિ. ર. એ. ૨૬ અર્જુન આ નિજ પુરેરે, સાતમા ખંડની ઢાલ; રા, કહે જિનહર્ષ સતરમી, પૂરી થઈ રસાલ. રા. એ. ર૭
સર્વગાથા, ૬૦૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org