________________
શ્રી શત્રુ'જયતીર્થરાસ.
ત્યારે પાર્થ હસી કહેરે, ક્ષત્રિય વંશ શ્ર‘ગાર; રા. નારીમાંહિ પમાવતારે, હિવે સ્યા કરે વિચાર. રા. એ. પ રણમાંહે ક્ષત્રી કરે, વેરેરીસુ સગ્રામ; રા. રાજ્યશ્રી લહે જીવતાંરે, મૂઆ વાધે મામ. રા. એ. દ રણમાં સહતા દેહિલારે, તરવારાના ઘાવ; રા. સૂર સામે ધાએ લડેરે, પાછા ન દીયે પાવ. રા. એ. છ એહવુ' સુણિ સ્ય'દનથકીરે, જપા દ્વીધ કુમાર; રા. જાવાને અર્જુન કહે રે, જપા દેઈ લાર. રા. એ. ૮ ધાર કુમર ધીરજપણેારે, હું સારથિ તુજ પાસ; રા. વૈરીદલ ભાંજી કરૂર, કીરિત તાહુરી ખાસ. રા. એ. ફ્ અક્ષય્ય બાણુ એ માહરારે; શખાકાર વૃંતચાપ; રા. શમી ખંધથી આણુ તુ...રે, ટાલી સેગ સંતપ. રા. એ. ૧૦ ધન'જય અધુ ભણીરૃ, નિજ સ્વરૂપ કહી એમ; રા. ગૃહીતાસ બેસી રથેરૂં. ચાલ્યા રસુ પ્રેમ. રા. એ. ૧૧ ગંગાસુત દેખી સુણીરે, શબ્દ શબ્દ સુવિશેષ; રા. ભાષે દુર્યોધન ભણીરે, પાર્થ એ સ્ત્રી વેષ. રા. એ. ૧૨ તુમને ણિવા એહનારે, અવસર આવ્યે આજ; રા. નિજ સુખ કારણ એહસુ રે, સધિ કરી હિતકાજ. રા. એ. ૧૩ ચતુર્થ ભાગ દલને ગ્રહીરે, છાના ગાત્રજ સાથે; રા. જા એહુને અમે રાખસુરે, કરતું અને ભારાથ. રા. એ. ૧૪ ભીષ્મ વચન ઈમ સાંભલીરે, માની સાચી વાત; રા. દલના અસ લેઈ કરીરે, ચાલ્યા ગ। તે દેખી ફાલ્ગુન કહેરે, મુજ ભયથકી ધાન્તરાષ્ટ્ર નાસે અછેરે, ફરિ રોવે
સઘાત. ૬. એ. ૧૫
Jain Education International
૫૧૫
કુમાર; રા. લાર. રા. એ. ૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org