________________
૫૧૪
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
દૂહા, તુરત ગેપ આવી કરી, કીધ કુમારને રાવ ગાય હરી ઉત્તર તણી, દુજણ દેખી દાવ. ૧ ઉલસિત વીરજ રેષથી; કહે માતા સ્ત્રી સાખ; સાર પ્રધાન રથ સારથી, હું છું તે પાખ. ૨ નહિ તે કોપે એકલે, અરિને વજ સમાન; ઉનમૂલું તરૂની પરે, કુરૂજ સૈન્યયેગ્યાન. ૩ તાજિત ઈમે સાંભલી, કૃષ્ણ મચ્છર આણિ; વૃહન્નડ નામે કહે, કલાચાર્ય ગુણખાણિ. તેહ પાર્થને સારથી, વેરવિમર્દન જેહ તારે પિણિ એ ગ્યતા, થાયે નહી સંદેહ. ૫ ઈમ કહી વૃહન્નડ પ્રતે, ધર્યો સારથી નામ; કુમરને રથ બેસાડીયે, યતન કરી અભિરામ. ૬ નારી ભણી હસાવતો, પાર્થ ધરી સન્નાહ;
રથ બેઠે નુપકુમરસું. ધરતે મન ઉછાહ. ૭ દ્વાલ–હરીયાલીલેવડીરે, એ દેશી. ૧૭. ધારી તુરત ચલાવીયારે, વાયુવેગ તિણિવાર રાજા; પહતા કૌરવ સૈન્યને રે, ઉત્તર દિશિ જુજાર. રા. ૧ એ રીયાલી વાતડીરે, સુણજયે વચન વિલાસ; રા. સાંભળતાં રસ પામરે, દે મુજ સાબાસ. રા. એ. બલ દેખિ ઉત્તર દિશેરે, કૃપા કરણ ગાંગેય; . દુર્યોધન આદિક બહરે, પાર્થ ભણી કહે તેય. રા. એ. ૩ વૃહન્નડ રવિ તેજ યુંરે, તીક્ષણ શસ્ત્રના ધાર; રા. અલ અલનહિ વિલેકિવારે, દીસે બહુ વિસ્તાર. . એ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org