________________
પ૧૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત. હાં કિણ તે કઈ નથી; તુજ ભ્રાતા પતિ તુજ મા. જા નિજ ઘરિ ઉભી કિસુરે, મૂરખ નારિ અબુજ. મા. ૧૯ સાંજલિ ગઈ ઈમ નિશિ મેરે, ભીમ ભણું કહી
વાત મા. મધુર વચન ઠારી કરી, ઉપજાવી બહુ સાત. મા. ૨૦ દુર્યોધનને અગ સરે, ભાઈ વૃદ્ધ વચમા. પિણિ કીચકને અગ હિવે રે, સહ્ય ન જાયે મન્ન. મા. ૨૧ ફૂડ સંગમ વચને કહીરે, તેઓ દેવલમાંહિ; મા. અર્ધ નિશા તેહને, પ્રાણ રહિત કરૂં સાહિ. મા. ૨૨ ભીમ વચણ કીચક ભણુરે, કુડે કરી સનેહ; મા. મધુર વચન કહી દ્રપદીર, તે દેવી ગેહ. મા. ૨૩ રિષ્ટ થયે મૂર્ખ સુણીરે, આ દેવલમાંહિ મા. કિહાં છે ૨ હે પ્રિયેરે, કહે આ તાંહિ. મા. ૨૪ ભેષ લેઈ કૃષ્ણાતણેરે, ભીમ બેલા તાસ; મા.
ધ કરી કચકતરે, કાઢી નાખે સાસ; મા. ૨૫ બાંધવ દેખી તેહનારે, મરણ થયે પ્રભાત; મા. શિબિપી તેહને, દેવા દહન પ્રયાતિ. મા. ૨૬ દીઠી આગલ માલણ, બંધુ હણ્યા ઈણિનાર; મા. ચિતા પાસે કેસે ગૃહીરે, નાખણ થયા તયાર. મા. ૨૭ બાંધવ જેણે મારીયેરે, જા પિણિ ન કહાઈ મા. પનર સાતમા ખંડની, એ જિનહર્ષ ગવાઈ ગા. ૨૮ સર્વગાથા, પ૪૩,
દુહા. રેતી મનમાં સમરતી, કૃષ્ણ નિજ ભરતાર; ચિતા પાસિ આણ તિણે, ભરીયા દેધ અપાર. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org