________________
૫૦૯
શ્રીશત્રુતીર્થરાસ. કામાગનિ પીડા ભણી, સુદેષ્ણ કહે તાસ; મા. કરે પ્રાર્થના એહને રે, મેહિસ તુજ આવાસ. મા. તિણિ દીધી આશાસનારે, પીડે મનમથ તાપ; મા. શસ્યા સૂતે જાઈને, પત માલણિ જાય. મા. મૂકી કૃષ્ણને તદારે, પ્રાણે કીચક ધામ, તેહસું સંગ કરાઈવારે, નિજ બાંધવને તામ મા. પિતાને ઘરિ આવતીરે, નીચી જોવે છહ મા. દેખી સુતે ઉઠીરે, કહે સારી બાંહ. મા. ૧૦ આવી મૃગાક્ષી મુજભણી રે, સંગમ દે નિજ કાય; મા. મનમથતાપ નિવારીને, પ્રેમ અમીરસ પાય. મા. ૧૧ કટુક વચન એહવાં સુરે, કહે કૈપદી એમ; , માલણિ ભાવે. એહવું મૂઢ મ બેલ તુંરે, લાજ
ગમે છે કેમ. મા. ૧૨. ગુપ્ત પંચપતિ માહરા, તુજ કર્તા અન્યાય; મા. પંચત્વપણું પમાડસ્પેર, દુર્ગતિતણે ઉપાય. મા. ૧૩ એહવું કૃષ્ણ બોલતાંરે, કૃષ્ણચરિત્ર તિણિવાર; મા. કેસ ગ્રહી ચરણે કરી રે, મારી કરે પુકાર. મા. ૧૪ કિમ કરિ છુટી તેહથી, સાનિકથી જિમ છાગ; મા. ગઈ મછયપ્રભુની સભારે, ધુલિલિત તનુરાગ. મ. ૧૫ દેખી ધર્મસુત તેહને, કૃશદરી મુક્ત કેશ; મા. ગુપ્ત નામ પતિને ઝહીરે, કરે વિલાપ વિશેષ. મા. ૧૬. કરે વિનતી આગલેરે, હું અબલા મહારાજ; મા. મુજ કદર્થો કીચકેરે, કીધો એહ અકાજ. મા. ૧૭ઈમ પુકાર કરતી થકીરે, કૂડ રેષા કરી કંક; મા. ગુમ હુસે પતિ તાહરા, કિણ ઈ ઠામ નિસક. મા. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org