________________
૫૦૮
શ્રીમાન જિનહર્ષપ્રણત.
પ્રણમ્યા રાય વિરાટને, થાપ્યા નિજ ૨ કામ; સનમાન્યા સુખસું રહે, ગુપ્તવૃત્તિ તિણ ઠામ. ૩. સહુ નિરંતર ઉઠિને, જનની નમે પ્રભાત; ગુપ્ત વેશ્મ જાણે ન કે, માને શિક્ષા માત. ૪ ભીમ સૂદવસે રહે, અન્ય દિવસ રણમાંહિ; મલ સુભટ હણીયાનૃપતિ, માન દીયા બહુ તાહિ. ૫ પડુત્તર શત સહેદરા, સુદેચ્છકેરા જાણ શાલા સહુ રાજાતણું, કીચક મુખ્ય વખાણું. કદાચિત સુદેષ્ણાતણે, કૃષ્ણ આવી ગેહ,
રૂપ લાવણ્ય દેખી કરી, લાગ્યો કીચક નેહ. ૭ હાલધપુરા હેલા એ દેશી, ૧૫. એક દિવસ કૃષ્ણ ભરે, કામ વચન કહે તે; માલણિ મે, સ્મરબાણે તનુ વધીયે રે નિશ્ચેતન
થયે દેહ, ૧ મોરે સુનારિમન મોહ્યું, રૂપસુરગેરે સુનારી તાહરે; સો એમ કીચક કહે ધરી નેહ. મા. ૨ કીધી બહુ પરે પ્રાર્થના, માન સુરંગી નાર. મા. તું માંગિસ તે આપસુરે, કરિશું નહી નાકાર. મા. ૩ ધનસું કારજ કે નહીરે, તુજ સું પિણિ નહી કામ મા. મુજ પતિનું અવિચલ હજીયેરે, પ્રીતિ સદા અભિરામ. મા. ૪ હું માલણિ તું રાજવીરે, તુજ મુજ કેહે સંગ; મા. બિહું મન મિલિયાં પ્રીતડીરે, ને હવે પ્રીતિ એકંગ. મા. ૫ કામાતુર કીચક થયેરે, તેવિણ રો ન જાઈ મા. અભિપ્રાય નિજમનતણેરે, બહિન ભણું કહે આઈ મા. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org