________________
શ્રી શત્રુંજય તીર્થશાસ.
૫૦૭
વાગી તિહાં સુરદુંદુભી, સુ. થઈ સોનાની વૃષ્ટિ, સુ. ચેલેછાય થયો વલી, સુ. વાણી જ્યાં જ્યાં મિષ્ટ. સુ. ૧૯ તુઠી દાન પ્રભાવથી, સુ. હું છું શાસન દેવિ; સુ. બાર વરસ પુરાં થયાં, સુ. વનમેં દુઃખ સહેવિ. સુ. ૨૦ વરસ ત્રાદશમો હિવે, સુ. મય દેશ રહો જાઈ સુ. વેષ પરાવર્ત અતિક્રમો, સુ. હિવે તૂટ અંતરાય. સુ. ૨૧ એહવું કહી અદશ્ય થઈ, સુ. તાસ વચન સુણ
" તેહ; સુ. કરે વિચાર થઈ એકઠા, સુ. સાતે જણ સુસનેહ. સુ. ૨૨ કંક નામ દ્વિજ વેષ હું, સુ. રતિસુ ગ્રહ વૈરાટ, સુ. ધર્મતનય એવું કહે, સુ. કાઢીશ મનના કાટ. સુ. ૨૩ ભીમ કહે સૂઆર હું, તુ રહિસ્ય વલ્લવ નામ, સુ. વૃહન્નડાખ્ય તહ હુસ્યું, અર્જુન ભાષે આમ. સુ. ૨૪ ગંધિક હું અધાધિભૂ, રહિસું નકુલ વચસુ. તત્રપાલ દેવિદ હું, રહિસું લઘુ કહે મન્ન. સુ. ૨૫ કૃષ્ણ કહે નૃપનારીની, સુ. સરધી ગૃહવાસ; સુ. પુણ્ય કાર્ય તેહનાં કરૂં, સુ. કુંતી કહે ઈમ ભાસ. સુ. ૨૬ નીચ કામ પણિ આદર્યા, સુ વચને પિણિ ભૂપાલ; સુ. સાતમા ખંડની ચાદમી, સુ. થઈ જિનહર્ષ એ ઢાલ. સુ. ૨૭ સર્વગાથા. ૫૦૮.
દુહા. એહવું આલેચી સહ, કીધી નિજ ૨ વેષ; દેશ વિરાટમાં આવીયા, કેઈ ન લખે દેખિ. પુરિ પરિસરે પિતૃવન, શમીવૃક્ષને સ્કંધ, શઆ સહુ તિહાં થાપીયા, પાંડુપુત્ર કરિ બંધ. ૨
Jain Education International
Tona!
For Private & Personal Use Only
www.jainelibrary.org