________________
૫૦૬
શ્રીમાન્ જિનર્ષ પ્રણીત.
સૂતાની પરે ઉઠીયા, સુ. પાંચે પાંડવ તામ; સુ. કૃષ્ણા વચને ચિત્તમે, સુ. ચિતે ઈમ ખલધામ. મુ. ઈાં આણી કિણે દ્રોપદી, સુ. કુણ નૃપ સૈન્ય સભાર; સુ. કાણુ નદી કારણ કિસ્સા, સુ: ઋણપરિ કરે વિચાર. સુ. પેાતે ઈહાં આવી પ્રિયા, સુ. ભિલ્લી વચન પ્રમાણ; સુ. મણિકાલા જલ જીવતા, સુ. રહીયા જીવન પ્રાણ. સુ. વિભ્રમ એસ· ચિત્તમે, સુ. હે દૈવત ગતિ કાઈ, સુ. કઈ હું સ્વપ્ન દેખુ· દિવા, સુ. અચરજ મુજ મન થાઈ. સુ. ચિતાં કરતાં ઋણપરે, સુ. તેજે જાકજમાલ; સુ. કેાઇક સુર આગલિ રહી, સુ. ભાષે વચન રસાલ. સુ. ૧૧ ધર્મપુત્ર કિમ ચિત્તમે, સુ. ચિતે અચરજ વાત; સુ. મેં કીધી માયા સહુ, સુ. કૃત્યા કર્તવ્ય ઘાત. સુ. ૧૨ અરિહંત ધ્યાનથી તુમ ભણી, સુ. હરિણામર થયા તુષ્ટ; સુ. વંચી વિદ્યા સુરી પ્રતે, સુ. માયાકારી દુષ્ટ. સુ. ૧૩ સમરે મુજને અવસરે, સુ. દિવ્યાભરણુ સમાપિ; સુ. સીખ દીધી તે દેવને, સુ. નિજ સુર ભુવને પ્રાપ. સુ. ૧૪ ગતાંતરાય પ્રાક્ પુણ્યથી, સુ. પાંચે પાંડવ તે; સુ. શ્રીજિનધ્યાનવિષે થયાં, સુ. સાવધાન સુસનેહ; સુ. ૧૫ મધ્યાન્હ ભેાજન સમે, સુ. પુણ્યદેહું ગુણગે; સુ. માસ તા કેાઈ તિહાં, આહાર કાજ આવેહ. સુ. ૧૬ જૈન યતી સમરસ ભર્યાં, સુ. દેખી પાંડવ તાસ; સુ. હરષભરે ચરણે નમ્યા, સુ. પામ્યા પરમ ઉચ્છ્વાસ. સુ. ૧૭ રામ ર તનું ઉદ્દસ્યા, સુ.ભેદેવા પાપારિ; સુ. ભક્તે તિણિ મુનિવર ભણી, દીધા શુદ્ધ
આહાર. સુ. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
છે
V
www.jainelibrary.org