________________
શ્રી શત્રુંજયનીર્થરાસ.
પ૦૫
હાથિ કપાલી કતિકા, ભીષણ સાટટ્ટહાસ પ્રગટી કૃત્યા રાક્ષસી, આવી પડીયા પાસ. ૫ દેખી તેહને લોટતા નિજ કૃત્ય કરણ તિવાર; પાખલિ ભમે ચલાવતી, રસના વક મજાર. દેખી દરિસણ બીહતી, કહે ભીલ્લીને એમ; દેવી સાંભલ વીનતી, તુજ તૂઠાં હવે ખેમ. ૭ ત્વદાગમન વાત કરી, ચર્મશરીરી એહ;
ભયે કરી મૂછિત થયા, તજયે પિણિ હિવે દેહ. ઢાલ–સાધૂ ગુણગરૂઆરે એ દેશી. ૧૪ તીન લેકમે કે નહી, સુણ દેવી, સુર નર દૈત્ય
મજાર; સુરે તું સેવીરે, કે તારે જે સહે, વજ જેમ
વજી ધાર. સુ. ૧ પિતાને મેલે મૂઆ, સુ. વલી સ્યુ મારિસ દેવી, સુ. ઈહાં તાહરે પરૂષપણે, સુ. ફેરવિ નહી હેવિ. સુ. ૨ ઈમ પ્રતિબધી તેહને, સુ. ભક્તિ યુકિત બહુ માન, સુ. કૃતકૃત્ય નિજમન માનતી, સુ. હસી ગઈકિણિ થાન. સુ. ૩ હિવે પચાલી દુઃખભરી, સુ. તેહને મૂઆ વિચારિક સુ. મૂછતે ઉચે સ્વરે સુ કરે વિલાપ અપાર. સુ. ૪ ત્યારે ભિલ્લ નિતબિની, સુ. આંસૂ લૂહી તાસ; સુ કાં રેવે બાલે વૃથા સુ. શીલવતી વનવાસ. સુ. ૫ માયામૂછિત એ ભણું, સુ. મણિકાલા નદિનીર, સુ. સુધા પરે નિજ પતિ ભણિ, સુ. સીંચ વિશે ધીર. સુ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org