SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયતીર્થરાસ. ૫૧૧ - ૨ ભીમ અકસ્માત તેતલે, આ વૃક્ષ ઉપાડિ; કચક કૂટી અગનિમે, નાખ્યા બલ દેખાડિ. પાવકમાંહિ પ્રજાલીયા, કીચક સહ તિણિવાર; દુખ ટાઢ્ય નિજ નારીને, આ નિજ ઘર બાર. ૩ જાણું તે બાંધવ હુણ્યા, મચ્છર શક અપાર; સુદેષ્ણ રાણી પ્રતે, રાજા કહે વિચાર. ૪ શેક નિવાર સુલેચને, વિતથ મ કર મુજ વેણ; સૈરઘીને માન દે, શીતલ કરી નિજ નેણ. ૫ જેહની કાંતા એહવી, પ્રાપ્તકાલ સ્વયમેવ; લે જાયે ઈમ નારીને, સમજાવી નરદેવ. ૬ હિવે દુર્યોધન વચનથી, જોયા દેશ અનેક; પિણિ પંડુજ દીઠા નહી, કહ્યા હેરકે છેક. ૭ ઢાલ-કરકને કરૂં વદના હું વારી, એ દેશી. ૧૭ રાજન તુજ ભયસાયરે, દુર્યોધન રાય, પાંડવ કછપ * જેમ, દુ. તે પિણિ અછતા પરે, દુ. અહે ન દીઠા કેમરે. દુ. રા. ૧. ભષમ વિદુર મુખ સામતો, દુ. સાંભલી જે 1 જામરે, દુ. તેહને ભાવ જાણ કરી, દુ. ગંગાસુત કહે તામરે. ૬. રા. - ૨ ઇતિ નહીં જિહાં ભય નહિ, દુ.જહાં ન ઉપજે રેગરે. દુ. પાંડવ તિહાં કિણિ જાણીયે, દુ. સુખે વસે જિહાં લેગરે. દુ.રા. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy