SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ : ૫૦૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત. બાણપ્રહારે ઈદ્રિસૂ, સેના રાયની સાર; કીધી ઉન્માર્ગ ગામિની, સાંજલિ ધનુષ ટંકાર. ૩ હણી તદા ગદાઘાતચું, જિમ મૂડો મૂસલઘાવ; ભીમ તિણી પરિ ગજ ઘટા, સોણિત ભર્યા તલાવ. ૪ અદ્ધિ ચંદ્ર બાણો કરી, કેતુ કૂર્ચ કચ તાસ; છેદ્યા જનની વચનથી, ન કર્યો જીવિતનાસ. પાછી આણ યાજ્ઞજા, રથ બેસણું તાસ; માતાને પાયે નમ્યા, હીયડે ધરી ઉલ્લાસ. કરે તેષયુત તેહને, નારદરિષિ મહારાય; ઉતરીને આકાશથી, બેઠે પૂજિત પાય. ૭ નિર્મલ ચિત્ત મુનિ કહે, સીખ ભલી હિતકાર, દુર્યોધનની વારતા, સંભલા સુવિચાર. ૮ પુરી મુકી ચાલ્યા તુમે, તે દિનથી પાપિષ્ટ તુમને હણિના કારણે, કયા ઉપાય અનિષ્ટ. ૯ ઢાલ-સયાલે હે ભલે આવીયે એ દેશી, ૧૩. આપ અશક્ત થા યદા, કપટે તિણિહે તુમને મહારાય; કહે ઈમહે નારદ મુની, તુજને કહુહે સાંભળ ચિત્ત લાય; ક. પુરમાંહે ઉદ્યોષણ, દિવરાવીહ ઈણિ પરિ ઈહાં આઈ. ક. ૧ જે કઈ કપટ કરી, નિજ ભુજ બલહ, અથવા નર કેઈ; ક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy