SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુતીર્થરાસ. ૫૦૧ રાજ્ય અરધ છું તેહને, પાંડવનેહે હણે વલ્લભ ઈ. ક. ૨ પ્રોહિત પુરેચનસુત સદા, સાંભલિનેહા પ્રતિ વૈરી તામ; ક. ભૂપ ભણી ઈમ વીનવે, એ કરયુ હો નિશ્ચય હું. કામ. ક. ૩ વરદા મુજ વિદ્યા છે, ત્યાહો સહુ કર્તા કામ; ક. તાસ પ્રભાવ àલેકને, ઉપજાવુ હ ભ હું ઠામઠામ. ક. ૪ ત્યારે તે ખુશી થા, બહુ આપીહો તેને સનમાન; ક. વસ્ત્રાલંકાર માલા કરી, આનહો ઈણિ પરિ રાજાન. ક. ૫ તે વિદ્યા સાધે અછે, તે કરશેહે તુમને ઉપઘાત; ક. અમેઘ વિશ્વ નસાઈવા, એ સાચીહે જાણે વાત. ક. ૬ સાતમીને સ્નેહે કરી, તુમને કહે મેં એ નિરધાર; ક. પાંડવ રિદય વિમાસીને, તમે કહે એહને - પ્રતીકાર. ક. ૭ ભલું કહ્યું નારદ તમે, પ્રભવે નહી જાણે કોઈ દેસ; ક. એહવું કહી વિસજી, ધર્મપુત્રેહે નારદ ગુણકોસ. ક. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy