SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થસ. ૪૯૯ હિત વચન તેહને કહ્યા, પિણ કહુઆ કાને ન સુહાઈકિ; વ્યાધિ ત્રિદોષજની પરે, વિવિધ ઔષધથી શાંતિ ન થાઈકિક હિ. ૨૧ હિવે જયદ્રથ રાજા તિહાં, શિલ્યા પતિ જાતે દેખીકિ; કુંતી જમાઈન હું , મારગ જાતે રહ્યા વિશેષકિ. હિ. રર દિવ્ય શકતે અર્જુન સદા, ભેજન આણિને તત્કાલકિ; ભેજન તાસ કરાવીયે, પહિલી ભેજન ફલસુવિલાસકિ. હિ. ૨૩ દીઠી દ્રપદીને તિણે, મૃગનય શસિવયણી તામકિ; રૂપલાવણ્ય ગુણ દેખીને, રમવા ઉત્સુક થયે સકામકિ. હિ. ૨૪ મો કૃષ્ણ રૂપસું, સનમુખ નિરખી રહ્યા ભૂપાલકિ; સાતમા ખંડની બારમી, કહે જિનહર્ષ થઈ એ ઢાલકિ. હિ. ૨૫ સર્વગાથા, ૪૩૮. દુહા. હિવે કઈક છલ દેખિને, વંચી પાંડવ પંચક રથ આપી ‘પદી, કીધે કૂડ પ્રપંચ. ભીમાર્જુન કેડે થયા, કુંતી ભાષે ગુઝ અપરાધી મત માર, એ જામાતા મુઝ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy