________________
- ૪૯૮
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
'રિષ્ટ થયે એહવું સુણી બેસિ વિમાન મહારિદ્ધિવંતકિ; અર્જુન અગ્રેસરકરી, ધર્મપુત્ર સન્નિધિ આવતકિ. હિ. ૧૩ તિહાં યુધિષ્ઠિર દેખીને, શિરપીડા શલ્યની પરિ
જાણિકિક દુર્યોધન કીલિતપરે, નમે નહી અતિકેપ પ્રમાણુકિ. હિ. ૧૪ ચંદ્રભૂવા વિદ્યાધરે, પ્રણત અઘિ યુધિષ્ટિરરાયકિ સુર્યોધનને મુહર્મુહ, નેહદશા જે હિતદાયકિ. હિ. ૧૫ તુજઅન્યાય ગુરૂતાહરે, સહે સહે નહી બીજે કઇકિ; મૂઢ નમે નહી તેહને, પ્રાણે નામે ખેચર ઈકિ. હિ. ૧૬ નમતાં ભીડ રિદયસું, ધમગજ હિત વચ્છલ તેમ;િ કુશલતા સહિત પૂછી, તિણે કહ્યા આપણું
ચિત જેમકિ. હિ. ૧૭ રાજ્યભ્રંશ અરિવેદના, પીડા થ્રીડા મુજ નહી તેહકિક જિમ પ્રણામ તુજને કર્યો, સાલે સાલતણી પરિ
દેહકિ. હિ. ૧૮ કોપ રહિત નૃપ ઈમ સુણી, આશાસન દઈને
તાસકિ મુક્ય નૃપ નિજ પુર ભણી, પ્રાણીને જિમ કર્મ
નિવાસંકિ. હિ. ૧૯ ગાંગેય વિદુર આદિક સહુ, ભારે તેને વચન
વિલાસકિ; અર્જુન બલ તે નિરખી, તેહસું કર હિવે મેલ
પ્રકાશકિ. હિ. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org